1.સુરતમાં ચાલુ કોર્ટે ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આરોપી ફેનિલ બેભાન થઈ ગયો,108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફેનિલની તબિયત સુધારા પર
Visit Saurashtra Kranti Homepage here
2.મહેસાણાના નુગર બાયપાસ પાસે પ્રેમી યુગલે સજોડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, વૃક્ષ પરથી લટકતી હાલતમાં લાશો મળી
થોડા સમય પહેલાં જ યુવતીની સગાઈ અન્ય જગ્યા પર કરવામાં આવી હતી
3.યુક્રેન સરકારને સત્તા ઉપરથી હટાવવાનો અમારો ઉદ્દેશ નથી;યુદ્ધના 14માં દિવસે પુતિનનું વલણ નરમ પડ્યું
પોલેન્ડ પોતાનાં તમામ મિગ-29 ફાઇટર પ્લેન યુક્રેનને આપશે
4.ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈન્ડિયન પ્લેયર્સનો દબદબો, ટોપ-5માં કોહલીનું કમબેક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધી છે.
5.કંગના રનૌતના શોમાં પૂનમ પાંડે કે બબીતા ફોગાટને નહીં પણ ‘કચ્ચા બાદામ’ ફૅમ અંજલિને સૌથી વધુ રૂપિયા મળે છે
જાણો કંગના રનૌતના રિયાલિટી શોમાં કોની કેટલી ફી?
6.બાઉન્ડરી રોકવા જતા મસૂદે એવી ડાઈવ મારી કે પેન્ટ ફાટી ગયું, મેદાન વચ્ચે તે શરમાઈ ગયો
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં જોવાજેવી થઈ હતી.
7.રાજકોટમાં બે મોબાઈલ ચોર રંગેહાથ ઝડપાયા, બંનેએ 9 શખસો સાથે મળી રસનો ચિચોડો ચલાવનારની છરીના 9 ઘા ઝીંકી હત્યા કરી
બે આરોપીએ ભૈયાજીનો મોબાઈલ ચોર્યો હતો અને મૃતકે બંનેને રંગેહાથ ઝડપ્યા હતા
8.અક્ષય કુમાર જૂની વાતો ભૂલીને કપિલ શર્માના શોમાં આવ્યો, ‘બચ્ચન પાંડે’નું પ્રમોશન કર્યું
અક્ષય કુમાર કોમેડિયન પર ગુસ્સે થયો હતો
9.અનઘા ભોસલેએ કહ્યું, ‘ગ્લેમર વર્લ્ડની ગંદી સ્પર્ધા ને રાજકારણને લીધે ઇન્ડસ્ટ્રી છોડી’
અનઘા ભોસલે સિરિયલમાં નંદીનીનું પાત્ર ભજવતી હતી
Read About Weather here
10.બોબી દેઓલે કહ્યું, ‘અમને ચાલાકી આવડતી નથી અને આ જ કારણે લોકો અમારો ફાયદો ઉઠાવે છે’
બોલિવૂડ એક્ટર બોબી દેઓલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે કેટલાંક લોકોએ થોડાં વર્ષો પહેલાં તેના પરિવારનો ફાયદો ઉઠાવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here