1.8 શહેરમાં સ્કૂલ-કોલેજો, સિનેમા-રેસ્ટોરાં સહિતનાં બોર્ડ ગુજરાતીમાં રાખવાં ફરજિયાત, માતૃભાષા દિવસ પહેલાં નિર્ણય લેવાયો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો
Visit Saurashtra Kranti Homepage here
2.પુજારા-રહાણેની SL સિરીઝથી બાદબાકી, ગુજરાતના પ્રિયાંકની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી; T20માં સમેસનનું કમબેક
ભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. હવે ત્રણેય ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.
3.સાહેબ, મેં તેને અહીં બેસાડી અને આ રીતે કટર ફેરવી ગળું કાપ્યું, પ્રેમીએ જણાવી પોલીસને સમગ્ર ઘટના
ભાગી જવા બાબતે બંને વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ
4.ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નમાં હૃતિક રોશન, રિયા ચક્રવર્તી સહિત આ સેલેબ્સ પહોંચ્યા, જુઓ તસવીરો
હૃતિક રોશન અને રાકેશ રોશન પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા
5.સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસના 3 ડબ્બામાં અચાનક આગ લાગતા સ્ટેશન પર નાસભાગ; કોઈ જાનહાની નહીં
બિહારના મધુબની રેલવે સ્ટેશન પર શનિવારે સવારે સ્વતંત્ર સેનાની એક્સપ્રેસના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી.
6.ઠંડા કલેજે હત્યા કરનાર ફેનિલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે, સંભવતઃ પોલીસ વધુ રિમાન્ડ માગી શકે છે
વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટનો સપ્તાહમાં રિપોર્ટ આવશે
7.ભારત 2023માં 40 વર્ષ પછી IOC સેશનને હોસ્ટ કરશે, નીતા અંબાણીએ કહ્યું- યુવા એથલિટને ઘણો ફાયદો થશે
ભારતે1983માં પહેલીવાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિનું સેશન હોસ્ટ કર્યું હતું
8.’પોલીસનું પેન્ટ પલળ્યું’ નિવેદનના વિરોધમાં દાખલ કરાઈ ફરિયાદ, 21 ફેબ્રુઆરીએ થશે સુનાવણી
વધુપડતા બોલવાના સ્વભાવને કારણે પ્રખ્યાત પંજાબ કોંગ્રેસમંત્રી નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે.
9.ફેરા ફર્યા વગર- નિકાહ પઢ્યા વગર ફરહાન-શિબાનીના લગ્ન થયા, પહેલી તસવીર લીક થઈ
શિબાની અને ફરહાને VoW અને રિંગ સેરેમની કરીને સાત જન્મો સુધી એકબીજાનો સાથ આપવાનો નિર્ણય કર્યો
Read About Weather here
10.મને તેની સાથે ક્યારેય કોઈ સમસ્યા નથી રહી; જે લોકો આઉટસાઈડર્સની વિરુદ્ધ ગેંગ બનાવે છે તે લોકોથી સમસ્યા છે
કંગનાએ એકતા કપૂરનો સપોર્ટ કર્યો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here