1.1.જંગી કાર્ગો જહાજમાં આગ લાગી, 4 હજાર જેટલી પોર્શે, લમ્બોર્ગિની, ઑડી ભડથું, 22 નાવિકોનું દિલધડક રેસ્ક્યુ જુઓ
એટલાન્ટિક મહાસાગરમાં લક્ઝરી ગાડીઓ લઈ જતી એક જંગી કાર્ગો શિપમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
2.વડોદરામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોષી પાણીની લાઇનનું લીકેજ શોધવા વરસાદી કાંસમાં ઉતર્યા, 50 ફૂટ અંદર જઇને લીકેજ શોધ્યું
અધિકારીઓ કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ મૂકી કાઉન્સિલરે હોબાળો મચાવ્યો
૩.સુરતના કઠોરમાં BRTS બસસેવા શરૂ કરવાનું શ્રેય લેવા ભાજપના MLA અને AAPના કોર્પોરેટરો બાખડ્યા
ભાજપના ધારાસભ્ય સંબોધન શરૂ કર્યું ને AAPના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો
4. હિન્દુ સંગઠને કહ્યું- સ્વસ્તિકની સરખામણી નાઝી પ્રતીક સાથે ન કરો; મસ્કે ટ્રુડોની સરખામણી હિટલર સાથે કરી
ટ્રુડોએ તાજેતરમાં જ દેખાવકારો પર સ્વસ્તિક લહેરાવવાનો આરોપ લગાવ્યો હતો
5.મુંબઈમાં 4 વર્ષના પુત્ર સાથે પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, પિતાના ટુકડેટુકડા થઈ ગયા અને પુત્રનો જીવ બચી ગયો
પિતા પુત્રની સાથે ધસમસતી ટ્રેનની સામે કૂદી પડ્યા
6.નિવૃત્તિ પર સચિનને કોહલીએ પિતાની છેલ્લી નિશાની લાલ દોરો આપ્યો હતો, સચિને કહ્યું- ત્યારે આંસુ આવી ગયાં હતાં
સચિને કહ્યું, કોહલીની એ ભેટ જોઈને હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો
7.દીપિકા તેના પિતા પ્રકાશ પાદુકોણની બાયોપિક પર કામ કરી રહી છે, એક્ટ્રેસે કહ્યું, ‘મારા ડેડ મેરેજ હોલમાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરતા હતા’
એક્ટ્રેસે તેના પિતાના સ્ટ્રગલ દિવસો વિશે વાત કરી
8.એક્ટ્રેસ સની લિયોની લોન ફ્રોડનો શિકાર બની, કહ્યું, ‘કોઈક મૂર્ખાએ મારા પાન કાર્ડથી 2000 રૂપિયાની લોન લીધી’
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની લોન ફ્રોડનો ભોગ બની છે. સનીના પાન કાર્ડનો મિસયુઝ કરીને અજાણી વ્યક્તિએ તેની લોન ભરી છે.
9.હૃતિક રોશનના રેર બ્લડ ટાઈપની હોસ્પિટલમાં અછત રહે છે, એક્ટરે બ્લડ ડોનેટ કરતો ફોટો શેર કર્યો
હૃતિક રોશન હાલ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ફરતો સ્પોટ થતો હોય છે. સબા એક્ટર હૃતિક કરતાં 16 વર્ષ નાની છે.
Read About Weather here
10.અમદાવાદની મહિલાને દિલ્હીમાં રહેતા બનેવીએ વોટ્સએપ પર નગ્ન ફોટા અને ગંદી ગાળો બોલતા રેકોર્ડિંગ મોકલ્યાં
ફરિયાદી મહિલાને તેની બહેન અને બનેવી સાથે સંબંધ નથી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here