આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રાજકોટમાં ઈડરના MLA હિતુ કનોડિયાએ કહ્યું- તેના દિલની ભડાશ તમે જાણો છો, ભાજપ આવકારે છે, કોંગ્રેસથી બધા લોકો કંટાળ્યા

પાર્ટીમાં સારા લોકો જોડાઈ એ માટે હંમેશાં તત્પર છીએ

Visit Saurashtra Kranti Homepage here

2.ચન્નીના UP અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ મોદીએ કહ્યું- એવું કોઈ ગામ નથી, જ્યાં UP-બિહારના ભાઈ ન હોય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી.

3.સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત, મોંઘી વૈભવી ગાડીના બદલે શણગારેલા બળદગાડામાં જાન આવી

પરિવારે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દિકરાની જાન ગાડામાં જોડી

4.ગળે ચપ્પુ રાખીને ઘાતકી મર્ડર કરનારા ફેનિલને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું, ચહેરા પર પસ્તાવો ન દેખાયો

ફેનિલને પહેલા મિત્રના કાફે અને ત્યાર બાદ ગ્રીષ્માના ઘરે લઈ જવાયો

5.જૂનાગઢનાં ભવનાથમાં બે વર્ષ બાદ જોવા મળશે ભજન-ભક્તિ અને ભોજનનો સંગમ, 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મેળો યોજાશે

સરકાર દ્વારા મેળાને મંજૂરી અપાતાં સાધુ-સંતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો

6.U-19 કેપ્ટનની શાનદાર શરૂઆત, ડેબ્યૂ મેચમાં સદી ફટકારી; નર્વસ 90નો શિકાર થતા બચ્યો

રાજ બાવાએ તેની ઓવરના પહેલા બોલ પર જ વિકેટ લીધી

7.’તારી કોઈ બહેનપણી હોય તો મારું સેટિંગ કરાવી આપને’ કહી સસરાએ પુત્રવધૂની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો

પુત્રવધૂને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

8.મુંબઈ સ્થિત ઘર પર ITની રેડ, હિમાલયના યોગી સાથે કારોબારની ગુપ્ત માહિતી શેર કરવાનો આરોપ

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના મુંબઈ સ્થિત ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા છે. 

9.કહ્યું- પીઠીની વિધિમાં 35 મહિલા કૂવાના સ્લેબ પર નાચતી હતી, ધડાકા સાથે જાળી તૂટી અને 13 લોકો કૂવામાં સમાઈ ગયાં

13 મૃતકોમાં 9 બાળકી પણ સામેલ

Read About Weather here

10.રિક્ષામાં બેસીને બોડેલી લગ્નમાં જઈ રહેલા વડોદરાના પરિવારને ટેન્કરની ટક્કર, 10 માસના બાળકનું મોત, 6 ઇજાગ્રસ્ત

સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે અકસ્માત થયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here