આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.’હું તેને પતાવીને દવા પી લઈશ’! માથે ‘કાળ’ સવાર થયો હોય એ રીતે મિત્ર સાથે ગ્રીષ્માને મારવાની ફેનિલે વાત કરી

ફોન પર સમજાવનાર મિત્રને ફેનિલે કહ્યું- હું તેને તેના ઘરે જઈ ચાકુથી મારી નાખીશ

Visit Saurashtra Kranti Homepage here

2.15 વર્ષની ઉંમરે ઉઠાવીને લઈ ગયા હતા, માતા-પિતાને ધમકી આપીને કહ્યું- ઘર અને જમીન બધું જ છીનવી લઈશું; 9 વર્ષ આ રીતે વીતાવ્યા

સમાન અધિકારો માટે લડવાનો દાવો કરીને લાલ ઝંડો ઉઠાવનાર નક્સલવાદીઓ તેમની કેડરમાં કેટલા અલગ હોય છે

3.આરોપી ફેનિલને રિમાન્ડ માટે કઠોર કોર્ટમાં લઈ જવાયો, 5 દિવસના રિમાન્ડની માગ કરી

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

4.’ત્યાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, રૂ.30 હજારની ટિકિટના રૂ.87 હજાર ખર્ચી ઘરે આવી’

‘હું 5 વર્ષથી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરું છું, કોલેજ બંધ થતાં હવે ઓનલાઈન અભ્યાસ કરીશ’

5.કેજરીવાલ ખાલિસ્તાન સમર્થક, મને કહ્યું હતું- પંજાબનો CM નહીં બનું તો ખાલિસ્તાનનો PM બનીશ

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

6.પાલનપુરના બે વિદ્યાર્થીઓએ દિવ્યાંગોના રક્ષણ માટે બ્લાઇન્ડ-સ્ટિક તૈયાર કરી, ખતરો જણાતા જ સાયરન વાગશે

માર્ગ પરથી પસાર થતી વખતે સામે ખતરો આવે તો સાયરન દ્વારા દિવ્યાંગોને સ્ટીક સુચીત કરશે

7.અમેરિકાના દર્દીને HIV મટી ગયો; સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નિક સફળ સાબિત થઈ

ગર્ભનાળના લોહીનો ઉપયોગ કરીને મહિલા દર્દીની સારવાર કરાઈ

8.NSA અજિત ડોભાલના ઘરમાં ઘૂસવાની કોશિશ, આરોપીએ કહ્યું- બોડીમાં ચિપ છે, રિમોટથી કન્ટ્રોલ થઈ રહ્યો છું

ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકી પાસેથી ડોભાલની આફિસની રેકી કરવાનો વીડિયો મળ્યો હતો

9.એરપોર્ટ પર દીપિકા પાદુકોણે સાડીની એડનું શૂટીંગ કર્યું, એક ઝલક મેળવવા ચાહકોની પડાપડી

22 સીટરના બે ચાર્ટડ પ્લેનમાં મુંબઈથી ટીમ સુરત એરપોર્ટ પર શૂટીંગ માટે આવી હતી

Read About Weather here

10.અમદાવાદમાં સાયન્સ સિટીમાં 499 રૂપિયામાં રોબોટિક-એક્વિટીક ગેલેરી, થ્રીલ રાઇડ સહિતના આકર્ષણો નિહાળી શકાશે

મંગળવારથી શુકવાર સુધી 499 રૂપિયાની કોમ્બો ઓફરનો લાભ મળશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here