આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ભારતીય એમ્બેસીએ વિદ્યાર્થીઓને વતન પરત ફરવા કહ્યું; અમેરિકા-બ્રિટને પહેલેથી જ તેમના નાગરિકોને પાછા બોલાવી લીધા છે

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

2.અંતિમયાત્રામાં માનવમેદની ઊમટી પડી, ઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપ્યો, હત્યારાને ફાંસી આપવા લોકોની માગ

દિવ્યાંગ માતા-પિતાને સવારે જ ગ્રીષ્માની હત્યાની જાણ કરતાં બેભાન થઈ ઢળી પડ્યાં

૩.સંસદ ટીવી પર હેકર્સની તરાપ, નામ બદલીને ‘Ethereum’ રાખ્યું ને ભળતું જ કન્ટેન્ટ પ્રસારિત કર્યું, હવે ચેનલ ઠપ્પ

સંસદ ટીવીના જોઈન્ટ સેક્રેટરીએ ચેનલ હેક થયા હોવાની વાત જણાવી

4.સુરેશ રૈનાને ખરીદવા કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ ન દાખવ્યો; CSKના CEOએ જણાવ્યુ ન પસંદ કરવા પાછળનું કારણ

IPL 2022નું મેગા ઓક્શન 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થયું. યુવા ખેલાડીઓથી માંડીને સીનીયર ટીમના ખેલાડીઓ પર કરોડો રુપિયાઓનો વરસાદ થયો.

5.ગીરના જંગલમાં ધૂળિયા માર્ગ પર સાવજ આવી ચડ્યો, ડરેલો યુવક ધ્રૂજતાં-ધ્રૂજતાં જાપ કરવા લાગ્યો

કાળ જોઈ બાઈકચાલકનું શરીર પરસેવે રેબઝેબ થયું

6.ભારતીય મૂળના ઋષિ સુનક PM રેસમાં સૌથી આગળ, હાલ બોરિસ જોનસનની સરકારમાં નાણામંત્રી છે

બ્રિટન સરકારમાં રહેલાં પ્રીતિ પટેલનું નામ પણ મોટું છે

7.આયરલેન્ડનો પ્લેયર રન લેવા અડધી પિચે પડી ગયો, પણ વિકેટકીપરે રન આઉટ ન કર્યો; વિશ્વભરમાં ભરપૂર વખાણ થઈ રહ્યા છે

ક્રિકેટ એક જેન્ટલમેનની રમત છે. પરંતુ વર્તમાન સમયમાં ક્રિકેટના મેદાનમાં સ્લેજિંગ એક સામાન્ય બાબત બની ગઈ છે. 

8.સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં ભારે રોષ, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’

શહેરમાં વધતા હત્યાના બનાવોને લઈને વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં

9.હરિયાણાથી આરોપીને પકડીને પરત ફરી રહેલા પોલીસ જવાનોને જયપુર પાસે અકસ્માત નડ્યો, કારનો કચ્ચરઘાણ વળી ગયો

જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર અકસ્માત થયો

Read About Weather here

10.વિક્રાંત મેસીએ તેની ગર્લફ્રેન્ડ શીતલ સાથે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં, ઘણાં વર્ષોથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં

વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે ‘અલ્ટ બાલાજી’ની બ્રોકન બટ બ્યુટીફુલ વેબ સિરીઝની પ્રથમ સિરીઝમાં એકસાથે કામ કર્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here