આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરે નિધન, 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન રહ્યા; 2001માં મળ્યો હતો પદ્મભૂષણ

ઉદ્યોગપતિ રાહુલ બજાજનું પુણેમાં 83 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. 50 વર્ષથી બજાજ ગ્રુપના ચેરમેન હતા.

Visit Saurashtra Kranti Homepage here

2.જાણો કોણ છે અબજો રૂપિયાની હરાજી કરાવનાર હ્યુજ એડમિડ્સ; વિશ્વભરમાં અત્યારસુધીમાં 2500 હરાજી કરી ચૂક્યા છે

IPL 2022 મેગા ઓક્શન દરમિયાન મોટી ઘટના બની હતી. હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. 

3.IPLમાં સૌથી વધારે રન બનાવનાર સુરેશ રૈનાનો કોઈ લેવાલ નહીં, ઓક્શનમાં માહીએ જ ન ખરીદ્યો

બેંગલુરુમાં આયોજિત IPL ઓક્શનના પહેલા દિવસે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 

4.વલસાડમાં એક બાજુ મહેસૂલમંત્રી સાદગી બતાવવા રિક્ષામાં આવે છે, બીજી બાજુ રજૂઆત કરવા આવેલા અરજદારને પોલીસ પકડીને લઈ જાય છે

વૃદ્ધ અરજદાર થેલીમાં ડોક્યુમેન્ટ લઈને મહેસુલ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા

5.ટ્રેક્ટરે કચડી નાખતાં બાળકનું મોત થયું હતું, આજે પણ તેનો અવાજ સાંભળીને ડરી જાય છે; પૂર્વજન્મનાં માતા-પિતાને પણ ઓળખી લીધાં

પૂર્વજન્મની ઘટના ઝાલાવાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો

6.બહેન સુહાના સાથે IPL ઓક્શનમાં પહોંચ્યો, જુહી ચાવલાની દિકરી જ્હાનવી પણ સાથે જોવા મળી

KKRએ શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદ્યો

7.દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તોનાં પગરખાં પોલિશ કર્યા, પંજાબના ગુરુદ્વારામાં પણ આપે છે સેવા

અનેક લોકો ગુરુદ્વારામાં જૂતાંની પોલિશ, ડિશ ધોવાની સેવાઓ આપતા હોય છે

8.તુર્કીના એરપોર્ટ પર બંને પહેલીવાર મળ્યા, બે વર્ષ પછી હિંદુ વિધિથી લગ્ન કર્યા, કઝાકિસ્તાનની દુલ્હન સરસ હિન્દી પણ બોલે છે

વિઝા ના મળ્યા હોવાથી તાનિયાના પેરેન્ટ્સ ભારત ના આવી શક્યા

9.ડ્રગ્સ કેસ પછી પહેલી વખત આર્યન ખાન પબ્લિક ઈવેન્ટમાં જોવા મળ્યો, બહેન સુહાનાની સાથે IPL ઓક્શનમાં ખેલાડીઓની બોલી લગાવતો જોવા મળ્યો

શાહરૂખની મિત્ર અને KKR ફ્રેન્ચાઈઝીની પાર્ટનર જુહી ચાવલાની દીકરી જ્હાન્વી પણ આર્યન ખાનની સાથે હાજર છે

Read About Weather here

10.યામી ગૌતમે ગરદનના દુખાવા છતાં ફિલ્મ માટે સ્ટંટ કર્યા, નેહા ધૂપિયાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત 15 દિવસ સુધી શૂટિંગ કર્યું

ગરદનમાં દુખાવો હોવા છતાં, યામીએ 20 બાય 20 ફૂટના રૂમમાં શૂટિંગ કર્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here