આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.બે ભાઇઓ કયામુદ્દીન અને રફીયુદ્દીન કાપડિયા સહિત વડોદરાના 5 દોષિત, ઇકબાલ શેખે AMTSની બસ નં. 150માં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો

દોષિત ઇકબાલ શેખે ઠક્કરનગરમાં બોમ્બ સાથેની સાઇકલ મૂકી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.’અમદાવાદથી 190 કિમી દૂર પડેલી ગાડી ગુજરાત, કર્ણાટક, કેરળના આતંકી કેમ્પ સુધી લઈ ગઈ હતી’

સિરિયલ બ્લાસ્ટની તપાસ કરનારી પોલીસની ટીમે 4 મહિના સુધી ટીમે ઘરબાર છોડ્યા હતા

૩.હાઇકોર્ટના જજે કહ્યું- અમે ભાવનાઓથી નહીં, કાયદાથી ચાલીએ છીએ, અમારા માટે બંધારણ જ ગીતા છે; કુરાનની કોપી પણ મગાવી

કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ મામલે મુસ્લિમ વિદ્યાર્થિનીઓની 4 અરજી પર સુનાવણી કરવામાં આવી છે.

4.કહ્યું- હું તેમને મા કહીને બોલાવતો હતો, જ્યારે પણ વાત થઈ તેમણે ઘણા આશીર્વાદ આપ્યા

ભારત રત્ન લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરે રવિવારે નિધન થયું હતું. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમીટ હતા.

5.અમરેલીના તરઘરી ગામમાં વરરાજા કાર કે વિકટોરિયા ગાડીમાં નહીં પણ બળદગાડામાં બેસી પરણવા પહોંચ્યા

બળદ અને ગાડાને શણગારવામાં આવ્યું કુંકાવારના તરઘરી ગામમાંથી નીકળેલી જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

6.વડોદરામાં ખુલ્લી જમીનમાં દબાણ કરનાર હોટલ-માલિકે ડેપ્યુટી મેયર પર ગેસ-સિલિન્ડર ફેંક્યું, ગળા પર ચાકુ મૂકીને આપઘાતની ધમકી આપી

કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે ચાલતી હોટલના માલિકનું કારસ્તાન

7.નેટફ્લિક્સે ₹80 કરોડમાં ખરીદ્યા શાહરુખ આલિયાની ‘ડાર્લિંગ’ના રાઈટ્સ, આ મૂવીઝના રાઈટ્સ પણ મોંઘેરા

RRRના સેટેલાઈટ રાઈટ્સ 325 કરોડ રૂપિયામાં વેચાયા

8.ગુજરાતે આજે સવારે 10 વાગ્યે 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝની સિદ્ધિ મેળવી

રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ રસીકરણની શરૂઆત થઈ હતી

9.કોરોના સંક્રમણ ઘટ્યું પણ મોત યથાવત, વેક્સિન ન લેનાર 13 લોકો સંક્રમિત થયા, 5 વિદ્યાર્થી પણ ઝપેટમાં આવ્યા

એક્ટિવ કેસ જિલ્લા અને શહેરમાં મળીને 2311 નોંધાયા

Read About Weather here

10.’તારે હવે મારા ઘરમાં બેસવાનું છે કે નહિ?’ કહી યુવતી અને તેની સગર્ભા ભોજાઈ પર પિતા-પુત્રએ એસિડ ફેંક્યું,રાજકોટ સિવિલમાં દાખલ

સાવરકુંડલાની સગર્ભા મહિલા અને તેની નણંદ પર ઘરે જતી વેળાએ બનાવ બન્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here