આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.સુરતમાં પોલીસને પડકાર, ગુંડાઓએ વૃદ્ધને 20 ઘા મારી પશુની જેમ કાપી નાંખ્યા, વાંક એટલો જ કે તેમણે યુવતીની છેડતી કરતા રોક્યા

પુત્ર વચ્ચે પડ્યો તો તેને પણ અનેક ઘા માર્યા, સ્થિતિ ગંભીર

Visit Saurashtra Kranti Homepage here

2.ધ્રાંગધ્રાની સગીરા સાથે નરાધમે કૃત્ય આચરી ગર્ભવતી બનાવી, બાળકનો જન્મ થતાં પાપનો ભાંડો ફૂટ્યો

પોલીસે નરાધમ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા

3.છેડતીના આરોપમાં હાથ-પગ બાંધીને રસ્તા પર ઢસડ્યો, દિકરો પિતાની ઢાલ બનીને આગળ આવ્યો તો પણ દંડા મારતા રહ્યા

મધ્યપ્રદેશના ગુનામાં છોકરીની છેડતીની શંકામાં એક યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે.

4.દુનિયાના ટોપ 10 અમીરોમાં એક ભારતીય, ગૌતમ અદાણી 10માં રેન્ક પર; ઝકરબર્ગની સંપત્તિ પણ ઘટી

દુનિયાના અમીરોના લિસ્ટમાં આ વર્ષે એક ભારતીયનો પણ સમાવેશ થયો છે. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી આ લિસ્ટમાં આવી ગયા છે.

5.મારા પતિ બીજી છોકરીઓ સાથે ફિઝિકલ થઈને આવે છે, પછીથી મારી સાથે સંબંધ બાંધે છે, મારો સેક્સ સ્લેવની જેમ ઉપયોગ કર્યો

મારી નામ નીતૂ સિંહ ઠાકુર છે. હું મધ્યપ્રદેશના નરસિંહપુરના બીજેપી ધારાસભ્ય જાલમ સિંહ પટેલના અપરાધી પુત્રની પત્ની છું.

6.મેચના 1 દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટિકિટ બારી ખાલી, સ્ટેડિયમ પણ ખાલી, માત્ર પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ દેખાયા

પહેલા સામાન્ય દિવસોમાં મેચના ચાર-પાંચ દિવસ પહેલા સ્ટેડિયમ બહાર લાઈનો લાગતી

7.આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ, પાવરફુલ ડાયલોગ્સ રિલીઝ થતાંવેંત વાઇરલ

આ ફિલ્મ થિયેટરમાં 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે

8.કારમાં રૂ. બે કરોડ હોવાની જાણ માત્ર ત્રણ લોકોને હતી, પોલીસની 10 ટીમ લૂંટારુઓને પકડવા કામે લાગી

લૂંટારુઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હતા

આરોપીઓના બોલવાના લહેકાને ધ્યાનમાં લઇને પોલીસ તપાસ કરી રહી છે

9.બાંધણીની યેલ્લો ચણિયાચોળીમાં કરિશ્માની સુંદરતા છલકાઈ, મહેંદી અને હલ્દી સેરેમનીના ફોટો જુઓ

કરિશ્મા તન્નાનો લાઈફ પાર્ટનર વરુણ બંગેરા મુંબઈસ્થિત બિઝનેસમેન છે

Read About Weather here

10.રાજ કુંદ્રાએ એક સી ફેસિંગ બંગલો અને 5 ફ્લેટ પત્ની શિલ્પા શેટ્ટીના નામે કર્યા, આ પ્રોપર્ટીની આસમાની કિંમત 38.5 કરોડ રૂપિયા

પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા ખાઈ આવેલા બિઝનેસમેન રાજ કુંદ્રાએ એક મોટો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here