આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ગર્લ્સ બાદ હવે બોયઝ હોસ્ટેલમાં 141 ટેસ્ટમાંથી 21 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા, એક અઠવાડિયામાં 80 વિદ્યાર્થી-અધ્યાપકો સંક્રમિત થયા

ગુરુવારે ગર્લ્સ હોસ્ટેલમાં ટેસ્ટ કરાતાં 175માંથી 36 વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.પાટીલ કોઈનું માનતા નથી, CM પટેલ અને પાટીલની રેલીએ કેસ વધાર્યા છે, આ મુદ્દે રૂપાણી હાઇકમાન્ડને રજૂઆત કરે

કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુનાહિત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે

3.પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી CM નહીં, PMના ચહેરા પર લડાશે, જાણો મોદી બ્રાન્ડ BJPને કેટલો કરાવશે ફાયદો?

ઈન્ડિયા ટુડે અને સી વોટરના સર્વેમાં સામે આવ્યાં તારણો

દેશના 59% લોકો મોદીના કામથી સંતુષ્ટ છે

4.એક જ અઠવાડિયાંમાં યુટ્યુબ પર આબિદા-નસીબોના સોંગના 1 કરોડથી વધારે વ્યૂઝ, ભારતીયો પણ થયા ફિદા

 ‘કોક સ્ટુડિયો’ના ટ્રેકની ઓપનિંગ લાઈન કહે છે, ‘તારી મુશ્કેલીઓને હવામાં ઉડાવતો જા.’

આબિદા અને નસીબોની જોરદાર જુગલબંદી રંગ લાવી

5.ગુજરાતમાં કોરોનાનો કેસો નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે, છતાં સરકાર માત્ર ગાઈડલાઈન બહાર પાડી તમાશો જોતી હોય એવો માહોલ

બીજી લહેરની જેમ કોર કમિટી રોજ મળતી નથી, આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ એક્ટિવ નથી

6. પ્રિયંકા ગાંધીએ ઈશારામાં જ કહ્યું હતું, તે જ મુખ્યમંત્રીપદનો ચહેરો, પત્રકારના સવાલ સામે ઊંધો કર્યો સવાલ

પ્રિયંકા સતત યુવાનોને રોજગાર અને મહિલાઓને સુરક્ષા આપવાનો વાયદો કરે છે

7.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવાની જાહેરાત કરી, ટ્વિટ કરીને માહિતી આપી

સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ PMના આ નિર્ણયને ગ્રેટ કહ્યો

23 જાન્યુઆરીએ નેતાજીની જયંતી પર હોલોગ્રામ પ્રતિમાનું ઉદઘાટન

8.4 રન કરવામાં ઈન્ડિયન ટીમે 2 વિકેટ ગુમાવી, રાહુલ પછી પંત પેવેલિયન ભેગો; બંને વચ્ચે 115 રનની પાર્ટનરશિપ કરી

બીજી મેચમાં સ્પિન કોમ્બિનેશન બદલવાની જરૂર, સૂર્યકુમારને તક મળવી જોઈએ

9.મુઝફ્ફરપુરમાં સેલિબ્રિટી બનીને જે પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું એમાં જ માર માર્યો

સુધીરે મુખ્ય મહેમાન બનીને જે ટાઉન પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું

Read About Weather here

10.ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી, પોતાના જન્મદિવસે જ રીંગ પહેરાવી સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા

અક્ષર પટેલે સગાઈ વિશે જાણકારી આપતાં લખ્યું છે કે જિંદગીની નવી શરૂઆત, હંમેશાં માટે એકસાથે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here