આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ભારતના પ્લેયર્સ IPLમાં વ્યસ્ત, ત્યારે પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ત્રણ સદી ફટકારી ટીમમાં કમબેક માટે પોતાનો દાવો મજબૂત કર્યો

34 વર્ષીય અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, જે ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય ટીમની બહાર છે.

Visit Saurashtra Kranti Homepage here

2.ગાંધીનગર મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના નવમા માળેથી ઝંપલાવીને MBBSની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

વિદ્યાર્થિની મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી

3.બેંગલોરે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી, ગુજરાતના કેપ્ટન પંડ્યાની 100મી IPL મેચ

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં IPLના ડબલ હેડરની પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ રહી છે, જેમાં RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે.

4.ચોરીની શંકાએ યુવકને માર માર્યો, આજીજી કરતો રહ્યો દયા કરો મારશો નહીં, પણ ‘શેતાનો’ને દયા ન આવી

પોલીસે હાલમાં ત્રણ યુવકોની ધરપકડ કરી છે

5.વાવના ઢીમામાં વિદ્યાર્થીને લોખંડના સળિયાથી માર મરાયો, પુત્રનું ઉપરાણું લઈ આવેલા શખસે હુમલો કર્યો

બે વિદ્યાર્થી વચ્ચે પંદર દિવસ પહેલાં સામાન્ય બોલાચાલી થઈ હતી

6.સુરતના કોઝવેમાં ડૂબેલા ત્રીજા બાળકનો પણ મૃતદેહ મળ્યો, મૃતકના પિતાનો આક્ષેપ- પાડોશીએ અમારાં બાળકોને મારી નાખ્યા

મોડી સાંજે ત્રણમાંથી બે બાળકના મૃતદેહ મળ્યા બાદ કિશોરીનો મૃતદેહ પણ મળ્યો

7.અલ્લુ અર્જુન બાદ હવે ‘KGF 2’ ફૅમ યશે પાન મસાલાની કરોડો રૂપિયાની ઑફર ઠુકરાવી, કહ્યું- ‘ચાહકોના હિતને ધ્યાનમાં રાખ્યું’

થોડાં સમય પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને તમાકુની જાહેરાત ઠુકરાવી હતી.

8.બિહારમાં કેસ પાછો ખેંચાવા આવેલી મહિલા પાસે પોલીસ સ્ટેશનમાં તેલ માલિશ કરાવી; ફરજ પરથી સસ્પેન્ડ

બિહાર સહરસામાં એક ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં બોડી-મસાજ કરાવતો હોય એવો વીડિયો સામે આવ્યો છે. 

9.’RRR’ ફૅમ જુનિયર NTRએ શર્ટ કાઢીને સિક્સ પેક એબ્સ ફ્લૉન્ટ કર્યા, યુઝર્સે કહ્યું- આ તો નકલી લાગે છે

સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુએ જુનિયર NTRની તસવીર શૅર કરી

Read About Weather here

10.ગ્રીન ટ્રાન્સપરન્ટ ગાઉનમાં કિઆરા અડવાણીની કાતિલ અદા જોવા મળી

કિઆરા અડવાણી રેડ કાર્પેટ પર કાર્તિક આર્યન સાથે જોવા મળી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here