આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.સેશન્સ કોર્ટે આઇશાના પતિને 10 વર્ષ સજા ફટકારી, વીડિયો બનાવી રિવરફ્રન્ટ પરથી લગાવી હતી મોતની છલાંગ

કોર્ટે આત્મહત્યા પહેલાંના વીડિયોને મહત્ત્વનો પુરાવો માન્યો

Visit Saurashtra Kranti Homepage here

2.મનોજે કહ્યું- સાઉથ ઇન્ડિયન ફિલ્મની સફળતાથી બોલિવૂડ ડરેલું છે, સોનુ સૂદ બોલ્યો- આ દેશની ભાષા એન્ટરટેઇનમેન્ટ છે

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલમાં ભાષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. 

3.માર્કો જેન્સને છેલ્લી ઓવરમાં ખૂબ જ ખરાબ બોલિંગ કરતાં બોલિંગ કોચ અકળાયા, રાશિદે 3 છગ્ગા ફટકારી મેચ જિતાડી દીધી

દુનિયાના સૌથી સફળ ટેસ્ટ બોલર મુથૈયા મુરલીધરન ગુજરાત વિરુદ્ધ સનરાઈઝર્સને મળેલી હાર બાદ ખૂબ જ ગુસ્સે જોવા મળ્યા હતા.

4.મેક્સવેલની વેડિંગ પાર્ટીમાં વિરાટ કોહલીએ ધમાકેદાર ડાન્સ કર્યો, અલ્લુ અર્જુનની સ્ટાઇલમાં ઠૂમકા લગાવ્યા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સો.મીડિયામાં પતિ વિરાટ કોહલી સાથેની તસવીર શૅર કરી હતી. 

5.વડોદરાના જાંબુવા બ્રિજ પાસે બે કાર, બે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત, પતિ-પત્નીના મોત, શરીરના ફુરચેફુરચા ઊડ્યા

જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે

6.સતત 2 સિક્સ મારી બાજી પલટી, તેવટિયાએ પણ છગ્ગા-ચોગ્ગા વરસાવ્યા; જાણો છેલ્લી ઓવરમાં શું થયું

ઉમરાન મલિકે 4 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી

7.પૂરપાટ ઝડપે સ્કોર્પિયોએ ટક્કર મારતાં પતિ-પત્ની ફંગોળાયાં, 10 ફૂટ ઊછળીને રસ્તા પર પટકાયાં; એકનું મોત

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનું મોત થયું હતું

8.મોદી પ્રોટોકોલ તોડી બાળકોને મળ્યા, કહ્યું- હવે નોર્થ-ઈસ્ટ શાંતિ અને વિકાસના માર્ગે

પહેલાં અહીં બોમ્બ-ગોળીઓનો અવાજ સંભળાતો હતો, આજે તાળીઓ સંભળાઈ રહી છે- મોદી

9.રામચરણની એક ઝલક માટે ફૅન દાનપેટી પર ચઢી ગયો, મંદિરમાં ધક્કા-મુક્કી ને અફરા-તફરીનો માહોલ

ચાહકોની ભીડે મંદિરમાં રેલિંગ તોડી નાખી

Read About Weather here

10.ગુજકેટની પેપરની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર જાહેર

વિદ્યાર્થી ફોર્મ ભરીને 30 એપ્રિલ સુધી આન્સર કી અંગે રજુઆત કરી શકશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here