આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1 પડોશીએ 26 વર્ષીય પોર્ન એક્ટ્રેસની હથોડો મારી હત્યા કરી, લાશને મહિના સુધી ફ્રીઝરમાં રાખી ને પછી ટુકડા કરીને સળગાવી દીધી

ડેવિડે એન્જીની લાશના અંદાજે 15 ટુકડા કર્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

2 સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામમાં ત્રણ સિંહ આવી ચડ્યા, 6 પશુનો શિકાર કરતાં ગામલોકોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા

3 રાજકોટના જૂના યાર્ડમાં હલકી ગુણવતાની રાયમાં કલર ચડાવી વેચવાનો પર્દાફાશ, ખાવાથી કેન્સર થવાની શક્યતા, દોઢ ટનથી વધુનો જથ્થો સીઝ

હલકી ગુણવત્તાની રાયમાં કલર ચડાવવામાં આવતો હતો.

આ રાય ખાવાથી ઝાડા-ઉલ્ટી, પેટના રોગો અને ઇન્ફેક્શન પણ થાયઃ નાયબ આરોગ્ય અધિકારી

4 ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાની વાતનું સરકાર પક્ષ દ્વારા ખંડન, આખું ખાનદાન સાફ કરી નાખવાની ભાવના પ્રેમમાં ન હોયઃ કોર્ટમાં દલીલ

પેન ડ્રાઈવમાં રજૂ કરવામાં આવેલા ફોટો સાથે ચેડાં થયેલા હોય તેવી શક્યતા

5 રાજકોટમાં આવાસ યોજનાના 1BHK ફ્લેટધારકને 1.84 લાખનું બિલ ફટકાર્યું, ઘરમાલિકે કહ્યું- 1 વર્ષ મારો આખો પગાર આપું ત્યારે બિલ ભરી શકાય

સર્કલમાં બિલની રકમ અને ફ્લેટધારક બિલને લઇ મૂંઝવણમાં.

સામાન્ય રીતે મારે 1000થી 1500 સુધીનું બિલ આવે છેઃ ફ્લેટધારક

6 ફ્લાવર નહીં ફાયર નિકલી ‘RRR’, 7 જ દિવસમાં 700 કરોડને પાર

‘RRR’એ ફર્સ્ટ વીક કલેક્શનમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પછાડી

7 ફ્રિજ, ઇયરબડ્સ, હેડફોન ખરીદવાનું મોંઘું થયું, જ્યારે સ્માર્ટવોચ અને સ્માર્ટફોન સસ્તાં થયાં; કારની કિંમતોમાં 4% સુધીનો વધારો

ઘણી વસ્તુઓ જેનો ઉપયોગ સામાન્ય માણસ રોજેરોજ કરે છે 

8  યુક્રેને પ્રથમ વખત રશિયામાં ઘૂસીને કરી એરસ્ટ્રાઇક; બેલગોરોડ શહેરના ઓઇલ ડેપોને ઉડાવી દીધો

રશિયાએ કહ્યું- ગેસ માટે ચુકવણી માત્ર રુબલમાં જ કરવી પડશે, જર્મનીએ વિરોધમાં કરાર રદ કર્યો

9 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ગોલ્ડ ફ્રેન્ચ ફ્રાઈઝની કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

ન્યૂયોર્ક શહેરની એક રેસ્ટોરાં 200 અમેરિકન ડોલર (15 હજાર રૂપિયા કરતા વધુ કિંમત)ની ફ્રેન્ઝ ફ્રાઈઝ વેચી રહી છે. તે વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈઝ છે.

ફ્રેન્ચ ફ્રાઈઝને ‘સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈઝ’નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

Read About Weather here

10 ભારત આવેલા અમેરિકાના ડેપ્યુટી NSAએ કહ્યું- ચીનની ઘૂસણખોરીથી રશિયા નહીં બચાવે, પ્રતિબંધો નહીં માનનારા મુશ્કેલીમાં મુકાશે

અમેરિકાએ ગુરુવારે ચેતવણી આપી હતી કે રશિયા વિરુદ્ધ અમેરિકન પ્રતિબંધો ના માનનારા દેશોએ ખરાબ પરિણામો ભોગવવાં પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here