આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1 નવસારીમાં ધોરણ-12નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય એ પહેલાં જ મોત, પરિવારે મૃતક વિદ્યાર્થીના ચક્ષુઓનું દાન કર્યું

રાજ્યમાં અમદાવાદ બાદ નવસારીમાં બોર્ડના વિદ્યાર્થીના મોતની બીજી ઘટના

Visit Saurashtra Kranti Homepage here

2 વધુ એક પાર્ટીએ સરકારનો સાથ છોડ્યો, હવે અવિશ્વાસ પ્રસ્તાવની ઔપચારિકતા જ બાકી

પાકિસ્તાનની રાજકિય ખેંચતાણનો નિર્ણય હવે ટૂંક સમયમાં આવી જાય તેવું લાગે છે.

3 બાબા બુલડોઝર’ પછી ‘મામા બુલડોઝર’; ખેતી અને વર્લ્ડ વૉર પછી દરેક જગ્યાએ દેખાનાર બુલડોઝરની સમગ્ર કહાની શું છે?

યુપીના CM યોગીની ‘બુલડોઝર બાબા’ સ્ટાઈલમાં 25 માર્ચે મધ્યપ્રદેશના છતરપુરમાં CM શિવરાજના ‘મામ બુલડોઝર’એ માફિયા શહઝાદ ખાનના મકાનને તોડી પાડ્યું. 

4 મોજડી પહેરીને હનુમાન ચાલીસા પર ડાન્સ કર્યો, વારાણસીના ગંગાઘાટ પર મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરતો હતો

સિંગરે કહ્યું, તડકો હોવાથી પથ્થર ગરમ હતા અને તેથી જ ચંપલ પહેરીને શૂટિંગ કર્યું

5 લોકડાઉનથી અર્થવ્યવસ્થાને અસર થવાની શક્યતા, 20 હજારથી વધુ કર્મચારીઓની ઓફિસમાં જ ભોજન-સૂવાની વ્યવસ્થા કરાઈ

ચીનના શંઘાઈમાં લોકડાઉનથી અર્થવ્યવસ્થાને અસર થવાની સૌથી વધુ શક્યતા છે. 

6 જ્યાં ગાંડા બાવળ સિવાય કંઈ ઊગે નહીં એવી સુરેન્દ્રનગરની ધરતી પર લીલી દ્રાક્ષની ખેતી, પ્રથમ વર્ષે જ બે એકર જમીનમાંથી 10 લાખની કમાણી કરી

દ્રાક્ષનું એક ર વાવેતર કર્યા બાદ 20 વર્ષ સુધી એનો ઉતારો આવે છે

7 જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો છે ટાપુ, પ્રવાસીઓ પગપાળા ચાલી નરી આંખે જોઈ શકે છે દરિયાઈ જીવસૃષ્ટિ

શિયાળામાં પિરોટન ટાપુની મુલાકાત લઈ શકાય છે

પિરોટન ટાપુની મુલાકાત માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરી જરૂરી છે

જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો પિરોટન ટાપુ અહીંની દરિયાઈ જીવસૃષ્ટિને કારણે ફેમસ છે. 

8 IPLમાં રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચેની મેચમાં યુઝવેન્દ્રની પત્નીએ બધાનું ધ્યાન ખેચ્યું, ટીમને ચિયર કરતી જોવા મળી

રાજસ્થાન રોયલ્સ-210/6, હૈદરાબાદ-149/7

9 બુરખાધારી મહિલાએ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં CRPF બંકર પર પેટ્રોલ-બોમ્બ ફેંક્યો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં મહિલાઓની સક્રિયતા વધી રહી છે.

Read About Weather here

10 સંજુએ વિલિયમ્સનનો કેચ છોડ્યો તો પડ્ડિકલે પકડ્યો; રિપ્લેમાં સ્પષ્ટ દેખાય છે કે બોલ ગ્રાઉન્ડને અડ્યો હતો

IPL 2022 શરૂ થતાંની સાથે જ ત્રીજા દિવસે સીઝનનો પ્રથમ વિવાદ સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here