આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી, જાડેજા હવે ટીમનું નેતૃત્વ કરશે; માહીએ નિવૃત્તિના સંકેત પણ આપ્યા

IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે એવામાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.ત્રીજી ટેસ્ટમાં આફ્રિદી દોડીને વોર્નર પાસે આવ્યો, બંને એકબીજાને તાકી-તાકીને જોતા રહ્યા; વીડિયો વાઈરલ

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ડેવિડ વોર્નર અને શાહિન આફ્રિદી સામ-સામે આવી ગયા હતા.

3.સુરતમાં હોટલ-માલિકે પ્રેમમાં દગો દેતાં યુવતીએ જીવન ટૂંકાવ્યું, જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દર્દનાક દાસ્તાનભરી સુસાઇડ નોટ

આપઘાત કરનારી યુવતી હોટલમાં મહિનાથી રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી

4. ‘રસ્તા પર કેટલાય લોકો હેલ્મેટ વિના ફરે છે, કાયદાનું પાલન કરાવો, લોકો સાથે તકરાર થાય તો પણ તૈયાર રહો’: ચીફ જસ્ટિસ

હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકોની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારએ ગંભીર નોંધ લીધી

5.જાફરાબાદના ફાસરિયામાં વેપારીએ સિંહની પાછળ કાર દોડાવી, વન વિભાગે ઝડપી પાડ્યો

વન વિભાગે કાર જપ્ત કરી લઈ યુવાન સામે કાર્યવાહી હાથ ધરી

6.પ્રેગ્નન્સીની જાહેરાત બાદ સોનમ કપૂર પતિ સાથે પહેલી જ વાર જોવા મળી, ચહેરા પર ગ્લો જોવા મળ્યો

સોનમ કપૂરે હાલમાં જ પ્રેગ્નન્ટ હોવાની વાત સો.મીડિયામાં શૅર કરી હતી. પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પહેલી જ વાર પતિ આનંદ આહુજા સાથે જાહેરમાં જોવા મળી હતી.

7.થાણેમાં જીવ દેવા ટ્રેનના પાટા પર કૂદ્યો યુવક, દેવદૂત બની GRP કર્મીએ આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં ટ્રેનની આગળ કૂદીને સુસાઈડ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. આવી જ એક ઘટના મુંબઈના થાણેમાં જોવા મળી છે

8.’તારક મહેતા..’માં ચાર વર્ષ બાદ દયાભાભી જોવા મળશે? એપિસોડમાં જેઠાલાલે સંકેત આપ્યો

દિશા વાકાણીએ ઓક્ટોબર, 2017માં મૅટરનિટી બ્રેક લીધો હતો

9.કેટરીના-વિકીએ લગ્નના 3 મહિના પછી રજિસ્ટર મેરેજ કર્યા, ફેમિલીની સાથે સેલિબ્રેશન કર્યું

વિક-કેટ રેસ્ટોરાંની બહાર ફેમિલીની સાથે જોવા મળ્યા હતા.

Read About Weather here

10.’ધ કાશ્મીર ફાઇલ્સ’ કમાણીમાં ‘દંગલ’નો રેકોર્ડ તોડી શકે છે, તે આ દાયકાની ‘ગદર’ સાબિત થઈ શકે છે

રિલીઝના પહેલા દિવસે જ્યાં 40 હજાર ટિકિટો દરરોજ વેચાતી હતી, હવે દરરોજ 2.5 લાખ ટિકિટો વેચાઈ રહી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here