આખરે મનપાનાં સંકુલમાંથી કચરાનો કકળાટ કાઢતું તંત્ર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અ.મ.ઇ.ની 18 જગ્યાઓ માટે ભરતી બ્હાલ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અ.મ.ઇ.ની 18 જગ્યાઓ માટે ભરતી બ્હાલ
રાજકોટ મહાનગરપાલિકાનાં મુખ્ય મથકનાં પરિસરની અંદર ભારે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય પ્રસરી વળ્યું હતું. પરિસરની અંદર ખૂણે-ખૂણે પાન અને ફાકીની પિચકારીનાં ડાઘા, કચરાનાં નિકાલનો રાહ જોઈ રહેલી કચરો ભરેલી ગંધાતી કચરા પેટીઓ જોઇને મનપામાં આવતા અરજદારોને નાક આડે રૂમાલ રાખવાની ફરજ પડતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં સૌરાષ્ટ્ર ક્રાંતીમાં છપાયેલા મનપા ઈમારતની ગંદકીનાં અહેવાલોને પગલે રાતોરાત ચમત્કાર થયો છે. ખૂણે-ખૂણે ગંદકી સાફ કરવામાં આવી છે અને કચરો ભરેલી કચરા પેટીઓને તેના મૂળ સ્થાને પહોંચાડવાની જવાબદારી પણ અદા કરવામાં આવી રહી છે

Read About Weather here

અને મનપાની બિલ્ડીંગને ચોખ્ખી ચણાક બનાવવાના પગલા લેવાનું અંતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રીતે સ્ટાફ અને અરજદારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here