વિંડસર અને મેડેનહેડની એવિએશન ફોરમની એક બેઠકમાં કલેર કરેન ડેવિસ આ સમગ્ર દ્યટનાને સામે લાવ્યા હતા. આ ઘટના જુલાઈ મહિનાની છે. સામાન્યરીતે આધુનિક વિમાન તેનું સિવેજ (મળમૂત્ર) ટેંકમાં જમા કરતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ વિમાનના લેન્ડિંગ પછી તે ગ્રાઉન્ડ પર નીકાળવામાં આવે છે. પરંતુ, તે વિમાનમાં આવું નહોતું કરવામાં આવ્યું. બ્રિટનમાં એક શખસ ત્યારે ચોંકી ઉઠ્યો કે જયારે તે એક પાર્કમાં ફરી રહ્યો હતો અને આકાશમાંથી તેના ઉપર માનવમળ પડ્યો હતો.
આકાશમાંથી શખસની ઉપર પડેલો માનવમળ એટલો વધારે હતો કે તેનું આખું શરીર ગંદું થઈ ગયું હતું. પછી ખબર પડી હતી કે શખસની ઉપર આ માનવમળ એક પ્લેનમાંથી પડ્યો હતો.
અમેરિકાના વોશિંગ્ટનમાં એક સમાચાર ચેનલ પર એવી ઘટના બની હતી જેને જોઈને પ્રેક્ષકોને પણ મોટો આઘાત લાગ્યો હતો. રવિવારે સાંજે સ્થાનિક ચેનલ પર હવામાનના સમાચાર ચાલી રહ્યા હતા
ત્યારે ચેનલ પર અચાનક જ એક પોર્ન કિલપ પ્રસારીત થઈ હતી જેના કારણે પ્રેક્ષકોને આંચકો લાગ્યો હતો. વોશિંગ્ટનના સ્પોકેનમાં સ્થિત એક સ્થાનિક સીબીએસ-સંબદ્ઘ સમાચાર આઉટલેટ કેઆરઈએમ એ સાંજે ૬ વાગ્યે ન્યૂઝકાસ્ટ દરમિયાન ૧૩ સેકન્ડનો વિડીયો પ્રસારીત કર્યો હતો.
હવામાન વિજ્ઞાની મિશેલ બોસ હવામાનનું અપડેટ આપી રહ્યા હતા. ત્યારે પાછળ સ્ક્રીન પર અશ્લીલ વિડીયો ચાલવા લાગ્યો હતો. Aડેવિસ નામના શખસે જણાવ્યું કે આ ઘટના બની ત્યારે તે પાર્કમાં ફરી રહ્યો હતો.
ત્યારબાદ તેના આખા શરીર પર આકાશમાં નીચે પડેલો માનવમળ ફેલાઈ ગયો હતો. આ ખૂબ જ ભયાનક અનુભવ હતો. ડેવિસ નામના આ શખસે કહ્યું કે મને ખબર છે કે દરવર્ષે વિમાનોમાં જમા થયેલા સિવેજ (મળમૂત્ર) સાથે આવી દ્યણી દ્યટના બનતી હોય છે.
Read About Weather here
બગીચામાં બેઠેલો શખસ ત્યારે આ માનવમળથી ગંદો થઈ ગયો હતો. પરંતુ, હજુ સુધી એવું જાણવા નથી મળ્યું કે આ માનવમળ કઈ એરલાઈનના વિમાનમાંથી પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here