આઈ.ટી.આઈ. કોટડાસાંગાણીમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાણી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) કોટડાસાંગાણી ખાતે ભરતી સત્ર ઓગસ્ટ-2021 માં ધો.10 પાસ ઉમેદવારો માટે કોપા, ફિટર, ડીઝલ મીકેનિક એન્જીન તથા ધો. 8 પાસ માટે વાયરમેન અને વેલ્ડર ટ્રેડમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા

Visit Saurashtra Kranti Homepage here

ઉમેદવારોએ તા.10/9 સુધીમાં https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર અથવા સંસ્થા ખાતે રૂબરૂ પણ ઓનલાઇન ફોર્મ ભરી રૂબરૂ સંસ્થા ખાતે જમા કરાવવાનું રહેશે. અને પ્રવેશ મેળવી શકશે.

Read About Weather here

વધુ જાણકારી માટે આચાર્ય, આઇ.ટી. આઇ. કોટડાસાંગાણી, ભાડવા રોડ, સર્યમુખી હનુમાન મંદિર પાસે, તા. કોટડાસાંગાણી (ફોન નં : 02827 – 276050) પર અથવા રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here