સલમાન ખાનની બહેન અર્પિતા ખાને આ વખતે શાનદાર ઈદ પાર્ટી આપી હતી. મંગળવાર, 3 મેના રોજ વિશ્વભરમાં ઈદનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે સલમાનની પાર્ટીમાં કંગના રનૌત, દીપિકા પાદુકોણ તથા કરન જોહર આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કંગના બોલિવૂડ સેલેબ્સ અને તેમાંય ખાસ કરન જોહર વિષે બેફામ બોલતી આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here
પાર્ટીમાં કંગના રનૌત, કરન જોહર, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, મીકા સિંહા, કરિશ્મા કપૂર, એકતા કપૂર, સુસ્મિતા સેન, સોનાક્ષી સિંહા, હુમા કુરૈશી, રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા, શહનાઝ ગિલ, તબુ, હિમેશ રેશમિયા, જેકલીન ફર્નાન્ડિઝ, કાર્તિક આર્યન, શનાયા કપૂર, તુષાર કપૂર, વરુણ શર્મા, મનીષ મલ્હોત્રા, અંગદ બેદી-નેહા ધૂપિયા, સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ, પુલકિત સમ્રાટ, કૃતિ ખરંબદા સહિતના મહેમાનો આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here