અમેરિકામાં કોરોના કાળમા શૂટઆઉટ અને સ્યુસાઇડના કેસમાં થયો 35 ટકાનો વધારો…!

અમેરિકામાં કોરોના કાળમા શૂટઆઉટ અને સ્યુસાઇડના કેસમાં થયો 35 ટકાનો વધારો…!
અમેરિકામાં કોરોના કાળમા શૂટઆઉટ અને સ્યુસાઇડના કેસમાં થયો 35 ટકાનો વધારો…!
અહીં શૂટઆઉટ કરી હત્યાના મામલાઓની સંખ્યા વધતી જઈ રહી છે. અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલો બંદૂક રાખવાનો અધિકાર હવે દેશ માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. છેલ્લા થોડાક વર્ષોમાં વંશીય હિંસા વધ્યા બાદ તો વાત-વાતમાં ગોળી મારી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદથી અમેરિકાના અનેક રાજ્યોની સરકારે ચિંતામાં છે. રિપોર્ટ મુજબ, કોવિડના પ્રથમ ચરણમાં ગોળી મારીને હત્યા કરવાના મામલામાં 35 ટકાની વૃદ્ધિ થઈ છે. તેને ઐતિહાસિક વધારો ગણવામાં આવી રહ્યો છે કારણ કે પાછલા 25 વર્ષમાં સૌથી વધુ હત્યાઓ 2020માં થઈ છે. સીડીસીના કાર્યવાહક મુખ્ય ઉપ નિદેશક અને નેશનલ સેન્ટર ફોર ઇન્જરી પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલના નિદેશક ડૉ. ડેબરા ઇ. હોરીએ જણાવ્યું કે કોરોનાના સમયે બંદૂક સંબંધિત ઘટનાઓમાં 45,000થી વધુ અમેરિકોનાં મોત થયા છે.

Read About Weather here

આ 1994 બાદથી ગોળી મારીને હત્યાના મામલાનો દર સૌથી વધુ નોંધાયો હતો. પોકેટ પોર્ટબલ ગનથી થનારી હત્યાઓ વધુ છે. બીજી તરફ, ગરીબ સમુદાયમાં સૌથી વધુ હત્યાઓ થઈ છે. જોવામાં આવ્યું છે કે વિશેષ રૂપથી યુવા અશ્વેત પુરૂષ ગન અપરાધિક ગતિવિધિઓમાં ઉપયોગ કરે છે. આંકડાઓ અનુસાર બંદૂકથી થનારા મોતમાં અડધાથી વધુ મામલા આત્મહત્યાના નોંધાયા હતા. અમેરિકોમાં અશ્વેત મહિલાઓના મોતમાં પણ વૃદ્ધિ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here