અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં પિત્ઝા ડિલિવર કરે છે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી સૈયદૃ અહમદૃ જર્મનીમાં પિત્ઝાની ડિલિવરી કરતા જોઈ શકાય છે. કહેવાય છે કે જયારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સૈયદૃ અહમદૃ રાજકારણમાં સક્રિય હતા પણ મંત્રી નહોતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમને એક વર્ષ પહેલા જ સંચાર મંત્રી તરીકે રાજીનામુ આપી દૃીધું હતું. ટૂંકમાં અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં પિત્ઝા ડિલિવરી બોય બની ગયા છે.

જે તસવીર સામે આવી છે તેમાં જર્મનીના લીપઝીન્ગમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરતા જોવા મળી રહૃાા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.

તે જ્યારે જર્મની ગયા ત્યારે અન્ય કામ કર્યા, પણ પછી રૂપિયા ખૂટી જતાં પિત્ઝા ડિલીવરીનું કામ શરૂ કર્યું. તેમનું કહેવું છે કે આ પ્રકારનું કામ કરવામાં કોઈ શરમ નથી આવતી.ઉલ્લેખનીય છે

કે તાલિબાનની એન્ટ્રી પછી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અંધાધૂંધીનો માહોલ છે. દૃરેક અફઘાની દૃેશમાંથી ભાગવા માંગે છે. રાષ્ટ્રપતિ ગની સાઉદૃી આરબ અમીરાત ચાલ્યા ગયા છે

જયારે તેમના કેટલાક મંત્રીઓએ પણ અલગ અલગ દૃેશમાં શરણું લીધું છે અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દૃેશ છોડીને ભાગી ગયા છે.

આ બધા વચ્ચે અફઘાનિસ્તાનના એક પૂર્વ મંત્રીની તસવીર જર્મનીથી સામે આવી છે. આ તસવીરે લોકોને વિચારતા કરી દૃીધા છે.હકીકતમાં, અફઘાન સરકારમાં સંચાર મંત્રી રહેલા સૈયદૃ અહમદૃ સાદૃતે તાલિબાનના કબ્જા

Read About Weather here

પછી અફઘાનિસ્તાન છોડી દૃીધું હતું. રિપોર્ટ અનુસાર, મંત્રી સૈયદૃ અહમદૃ સાદૃત હાલમાં જર્મનીમાં છે. તેમણે અફઘાનિસ્તાનમાં સંચાર મંત્રી તરીકે સેલ ફોન નેટવર્કનો ફેલાવો કર્યો હતો.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here