અનિલ દેસાઈની નિમણૂંકથી ગુજરાત ભાજપ લીગલ સેલ વધુ મજબુત બનેલ છે: અર્જુન પટેલ

અનિલ દેસાઈની નિમણૂંકથી ગુજરાત ભાજપ લીગલ સેલ વધુ મજબુત બનેલ છે: અર્જુન પટેલ
અનિલ દેસાઈની નિમણૂંકથી ગુજરાત ભાજપ લીગલ સેલ વધુ મજબુત બનેલ છે: અર્જુન પટેલ
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાત ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે અનીલ દેસાઈની નિમણૂંક કરતા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વકીલ આલમમાં સર્વત્ર આવકાર સાથે અભિવાદન અને અભિનંદન વર્ષા થઈ રહેલ છે.ગત શુક્રવારે શહે2ની એક હોટલ ખાતે શહેર જીલ્લાના 400 થી વધુ રેવન્યુ પ્રેકટીશનર દ્વા2ા જાજ2માન અભિવાદન સમારંભ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

શહેર જીલ્લાના રેવન્યુ પ્રેકટીશનર અસોસિએશન દ્વા2ા ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશના સહ સંયોજક તરીકે નિમણૂંક થતા રેવન્યુ બારના પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ મીઠાણીના અધ્યક્ષ સ્થાને અભિવાદન સમારંભ યોજાયો હતો.આ સમારંભમાં સંબોધનકર્તા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાવેલ હતું કે અનિલભાઈ દેસાઈની નિમણૂંકથી ગુજરાત ભા.જ.5, લીગલ સેલ વધુ સક્ષમ અને મજબુત બનેલ છે.એડવોકેટ જી.એલ. રામાણીએ જણાવેલ કે, રેવન્યુ પ્રેકટીશનર એસોસિએશનનો ઉદય સને 2005 માં થયેલ છે , અને આ એસોસિએશન દ્વારા વકીલોને પડતી મુશ્કેલીઓ અંગે એકબીજા એડવોકેટને મદદરૂપ થવાનો અને મુશ્કેલીઓ અંગે કાયદેસ2 અને મુદ્દાસર 2જૂઆતો ગાંધીનગ2 તેમજ મહેસુલ મંત્રી, ગુજરાત હાઈકોર્ટ સુધી એસોસિએશન દ્વારા રજૂઆતો ક2ી સાથે મળી પ્રશ્ર્નનું નિરાકરણ લાવવામાં આવે છે.

ગુજરાત ભા.જ.5. લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈના અભિવાદન સમારંભમાં રેવન્યુ બારના પ્રમુખ દિલીપભાઈ મીઠાણી, ઉપપ્રમુખ નલીનભાઈ જે. પટેલ , દિલેશ જે. શાહ, રાકેશભાઈ ગોસ્વામી, હિતેષ મહેતા, એ.વાય. દવે, જી. એલ. રામાણી, કિશો2ભાઈ સખીયા, અશ્ર્વિનભાઈ શેખલીયા, કેતનભાઈ ગોસલીયા, કેતનભાઈ મંડ, ભાવેશભાઈ રંગાણી, પંકજભાઈ કોઠારી, કે.બી. સોરઠીયા, 2માબેન માવાણી, રામજીભાઈ માવાણી, વિજયભાઈ વ્યાસ, યતિનભાઈ ભટ, રક્ષિત કલોલા, નિલેશ પટેલ, મનીષ પંડયા, મૌલિક રાઠોડ, આર.ડી.ઝાલા, દિનેશ રૂપારેલીયા,

Read About Weather here

પ્રદીપ પટેલ, ડી.બી.શેઠ, કે.બી. શુકલા, કિરીટસિંહ ગોહીલ, સી.પી. 5રમાર, ચેતન કોઠારી, જીતુભાઈ પારેખ, સંદીપ વેકરીયા, ડી.ડી. મહેતા, ધર્મેશભાઈ સખીયા, હેંમત ભટ, ગૌરાંગ મહેતા, અમિત દોશી, અમિત વસંત, વિશાલ ગોસાઈ, પરેશ મારુ, અમીત હ2ણેસા, દીલીપભાઈ જોષી, ઈન્દુભા ઝાલા, અમીત વેક2ીયા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, નમીતાબેન કોઠીયા, એમએસીટી બારના પ્રમુખ અજય જોષી તેમજ રાજકોટ બાર એસોસિએશનના હોદેદારોમાં પ્રમુખ અર્જુનભાઈ પટેલ સહિતના તમામ હોદેદારો ઉપસ્થિત રહેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here