અજાણ્યા પુરૂષની લાશ મળી…!

અજાણ્યા પુરૂષની લાશ મળી…!
અજાણ્યા પુરૂષની લાશ મળી…!
શહેરના જંકશન રેલ્વે સ્ટેશનના એકઝીટ ગેઇટ સામે અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોઢ બેભાન પડ્યા હોઇ ૧૦૮ના ઇએમટી ચિરાગભાઇએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં પ્ર.નગરના  હેડકોન્સ.

Visit Saurashtra Kranti Homepage here

અલ્પેશભાઇ વઘેરા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

Read About Weather here

તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here