હોલ્ડરે પકડ્યો અદભુત કેચ…!

હોલ્ડરે પકડ્યો અદભુત કેચ...!
હોલ્ડરે પકડ્યો અદભુત કેચ...!
2 વિકેટ ગુમાવ્યા બાદ મેક્સવેલ અને ફાફ ડૂ પ્લેસીસની જોડી ખૂબ જ આક્રમક દેખાઈ રહી હતી. IPLમાં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ રમાઈ હતી. જેમાં RCBની ઈનિંગની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી.પરંતુ કૃણાલ પંડ્યાના બોલ પર મેક્સવેલ ખોટો શોટ રમી બેઠો અને જેસન હોલ્ડરે હવામાં ઉડીને એક અદ્ભુત કેચ કરી મેક્સવેલને પેવેલિયન ભેગો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કેચ કર્યા બાદ ટીમ ખુશીથી ઝૂમી ઉઠી હતી. લખનઉ ટીમના ટ્વિટર હેન્ડલે તો હોલ્ડરને સુપરમેન ગણાવી દીધો.આ મેચમાં LSG માટે જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે સુયશ પ્રભુદેસાઈ (10) અને ફાફ ડુ પ્લેસિસ (96)ની વિકેટ લીધી હતી. RCBની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં જેસને 4 રન આપ્યા અને 1 વિકેટ પણ લીધી.

Read About Weather here

લખનઉ સામે મેચ જીતવા 182 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 8 વિકેટના નુકસાને 163 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી.IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here