ભાવનગર જીલ્લાનાં સિહોર તાબેનાં મોટા સુરકા ગામે રહેતો અને દવાની દુકાનમાં નોકરી કરતો કૌશલ કનૈયાલાલ નિમ્બાર્ક ઉ.ર૪ નામનાં યુવાને તેનાં મામા અને મિત્રોને મોબાઇલ ફોનમાં વોટસએપમાં ‘હું આપઘાત કરવા જાવ છું’ તેવો મેસેજ આપી ગામમાં પાદરે આવેલ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા વહોરી લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
મામા આ મેસેજ વાંચે તે પહેલા જ યુવાને તળાવમાં ઝંપલાવી દીધુ હતું. ભાવનગરની ફાયર બ્રિગેડની ટીમે ૧ કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સુપ્રત કરેલ.
Read About Weather here
આ બનાવની તપાસ સિહોર પોલીસ સ્ટેશન હેઠળનાં ખોડીયાર મંદિર પોલીસ ખાતે ફરજ બજાવતાં એ. એસ. આઇ. જે. પી. ગોસ્વામી તપાસ ચલાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here