હીરાસર એરપોર્ટની પ્રગતિની માહિતી રજૂ કરતા જિલ્લા કલેકટર

હીરાસર એરપોર્ટની પ્રગતિની માહિતી રજૂ કરતા જિલ્લા કલેકટર
હીરાસર એરપોર્ટની પ્રગતિની માહિતી રજૂ કરતા જિલ્લા કલેકટર

કેન્દ્રીય કેબિનેટ સચિવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કામોની કરી સમીક્ષા

ભારત સરકારના કેબિનેટ સચિવ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકારને લગતા બાકી રહેલા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના કેન્દ્ર સરકારના પ્રગતિ હેઠળના કામોની માહિતી જિલ્લા ક્લેકટર અરૂણ મહેશ બાબુએ આ બેઠકમાં રજૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાજકોટના હીરાસર નજીક નિર્માણાધીન એરપોર્ટ નજીક નડતરરૂપ પવન ચક્કી હટાવવા, મોબાઈલ ટાવરની હાઈટ ઓછી કરવા, હીરાસર ગામતળની જમીન સંપાદન અને પુન: વસવાટ કરવા,ગોંડલ જેતપુર સિક્સ લેન નેશનલ હાઇવેના બનાવવા વગેરેની વિગતો રજૂ કરી હતી. આ તકે પ્રાંત અધિકારી સંદિપ કુમાર વર્મા, નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડાયરેક્ટર સંજયકુમાર યાદવ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here