સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરું થઈ છે. જેમાં બી.એડ. સેમેસ્ટર-1ના જનરલના 3,996 જ્યારે બેઝિકના 50 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સાથે જ એલ.એલ.બી. સેમેસ્ટર-1માં રેગ્યુલર 2,352, એમ.બી.એ. સેમેસ્ટર-1ના 62 તો બેંકિંગ એન્ડ ફાઇનાન્સના 14 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ઉપરાંત એમ.જે.એમ.સી. સેમેસ્ટર-2માં વર્ષ 2016માં નોંધાયેલા અને નાપાસ થયેલા 2 તો એમએસસી. ઈ.સી.આઈ. સેમેસ્ટર-5ના 1 વિદ્યાર્થી માટે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here