સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : આજથી 8 ભવનમાં 12 આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઈન્ટરવ્યૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તારીખ 5 એપ્રિલથી 51184 વિદ્યાર્થીઓની પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તારીખ 5 એપ્રિલથી 51184 વિદ્યાર્થીઓની પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા-જુદા 8 ભવનો અને 1 ડૉ. બાબાસાહેબ આંબેડકર ચેર સહિત કુલ 9 ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 12 જગ્યા માટે આજથી ત્રણ દિવસ ઈન્ટરવ્યૂ લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે ઘણા બધા ઉમેદવારો લાયક ઠર્યા છે પરંતુ ઈન્ટરવ્યૂમાં તમામને બોલાવવાને બદલે એ જ જગ્યાદીઠ ટોપ-6 ઉમેદવાર જેનો સ્કોર સૌથી વધુ હશે તેમને બોલાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેના લાયક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના ઈન્ટરવ્યૂ તારીખ 27, 28 અને 29 માર્ચના રોજ લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here