સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતી કરવા માંગણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતી કરવા માંગણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતી કરવા માંગણી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (ભારત સરકાર દ્વારા સ્થાપિત પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ) અને ઇન્ડિયા સોસાયટી ઓફ પાવર એન્જિનિયર્સ વડોદરા ચેપ્ટરના સહયોગ દ્વારા રિફોર્મ્સ – પ્રક્રિયા, અપેક્ષાઓ અને સિદ્ધિઓ પર બે -દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

“પાવર રિફોર્મ્સ – પ્રક્રિયા, અપેક્ષાઓ અને સિદ્ધિઓ ના ઉદ્દેશ્ય સાથે, વડોદરા કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર દ્વારા ટેકનિકલ પેપર્સ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પીજીવીસીએલના જનરલ મેનેજર (એફ એન્ડ અને સીએફઓ ક્ધિતુ કુમાર મલકાન દ્વારા ટેકનિકલ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ ચકાસણી બાદ આ પ્રેઝન્ટેશનને વડોદરા કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આ પ્રેઝન્ટેશનમાં પી.જી.વી.સી.એલ.દ્વારા અપનાવેલ શ્રેષ્ઠતા અને સૌથી અસરકારકતા હાંસલ કરવા માટેના નવીન ઉકેલોનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમાં જોખમના વિસ્તારો અને તેને ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંને વિગતવાર આવરી લેવામાં આવ્યા છે. આ પ્રેઝન્ટેશનને નેશનલ કોન્ફરન્સમાં અનેક નિષ્ણાંતોની વ્યાપક સ્વીકૃતિ મળી હતી અને દેશના વિવિધ ભાગોનાં સહભાગીઓ વચ્ચે તેને રજુ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here