સીંગતેલના ભાવમાં 10 દિવસમાં ડબ્બે રૂ.60નો વધારો

સિંગતેલના ભાવમાં એક અઠવાડિયામાં ડબ્બે રૂ.50નો ઘટાડો
સિંગતેલના ભાવમાં એક અઠવાડિયામાં ડબ્બે રૂ.50નો ઘટાડો
સીંગતેલના ભાવમાં 10 દિવસમાં સીંગતેલના ડબ્બે 60રૂ.નો વધારો થયો છે. આ તરફ ફરી સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. 17 માર્ચના રોજ સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2950નો થયો હતો. રાજ્યમાં સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2970નો થયો હતો. જ્યારે કપાસિયા, પામોલીન તેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે.