‘સમાવેશક વિકાસ અર્થે પર્યટન’

‘સમાવેશક વિકાસ અર્થે પર્યટન’
‘સમાવેશક વિકાસ અર્થે પર્યટન’

આજે ‘વિશ્ર્વ પર્યટન દિન’
રાજયમાં 300 થી વધુ પ્રવાસન સ્થળ, દર મહિને સરેરાશ 50 લાખ જેટલા મુલાકાત લેતા પ્રવાસીઓ

દુનિયાના દેશો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક આદાન-પ્રદાન વધે, જેના થકી સમગ્ર વિશ્ર્વની પ્રગતિ થાય, તેવા શુભ આશ્રયથી સમગ્ર વિશ્ર્વમાં પ્રતિ વર્ષ 27 સપ્ટેમ્બરના દિવસે વિશ્ર્વે પર્યટન દિનની ઉજવણી કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષ-2021ની વિશ્ર્વ પર્યટન દિવસની ઉજવણીનું આ વર્ષનું સૂત્ર છે.

ગુજરાત ટુરિઝમ વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં એવરેજ 50 લાખ જેટલા પ્રવાસીઓ પ્રતિ માસ ગુજરાતની મુલાકાત લીધી હતી. વર્ષ 2018-19 માં 575.91 લાખ એટલે કે પ્રતિ માસ 47.99 લાખ, વર્ષ 2019-20 માં 609.29 લાખ એટલે

Read About Weather here

કે પ્રતિ માસ 50.47 લાખ પ્રવાસી તેમજ હાલના વર્ષમાં કોરોના મહામારી વચ્ચે પણ અત્યાર સુધીમાં 118.02 લાખ (1 કરોડ થી વધુ) એટલે કે પ્રતિ માસ 9.84 લાખ લોકોએ ગુજરાતનું આતિથ્ય માણી પ્રવાસન ઉદ્યોગને વેગ આપ્યો છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here