વોર્ડ નં.2 માં ગીતગુર્જરી સોસાયટીમાં નવનિર્મિત વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ

વોર્ડ નં.2 માં ગીતગુર્જરી સોસાયટીમાં નવનિર્મિત વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ
વોર્ડ નં.2 માં ગીતગુર્જરી સોસાયટીમાં નવનિર્મિત વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ
વોર્ડ નં.2 માં ગીતગુર્જરી સોસાયટીમાં નવનિર્મિત વોર્ડ ઓફિસનું લોકાર્પણ વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના વરદ હસ્તે કરાયું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદીપભાઈ ડવ ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સ્થાયી સમિતિ સભ્ય તથા વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડના પ્રભારી મનુભાઈ વઘાસીયા, વોર્ડના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા, શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા, પૂર્વ કોર્પોરેટર જસુમતીબેન વસાણી, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અનિલભાઈ મકવાણા, વોર્ડ અગ્રણી અજયસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, જયસુખભાઈ પરમાર, કૌશિકભાઈ અઢીયા, જે.ડી.ઉપાધ્યાય, નિલેશભાઈ તેરૈયા, પૃથ્વીસિંહ વાળા, જોરાવરસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, જય પંડયા, જેન્તીભાઈ બુધેલીયા, વિક્રમસિંહ જાડેજા, કમલેશભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ગોહીલ, પારસભાઈ સોલંકી, બાબુભાઈ પટેલ, એડવોકેટ જસ્મીનભાઈ, રાજુભાઈ વિડજા, અતુલભાઈ નથવાણી, મીતભાઈ ગાંધી, પુષ્પકભાઈ જૈન, દિલીપભાઈ રવાણી, ગોપાલભાઈ ભુવા, ભરતભાઈ કાઠી, સંજયભાઈ મિયાત્રા, જયભાઈ દવે, ધવલભાઈ કાચા, પંકજભાઈ જોશી, હાર્દિકભાઈ વોરા, રવિભાઈ ડઢાણીયા, મહિલા મોરચા વોર્ડ 2ના પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, મહામંત્રી પલ્વીબેન ચૌહાણ, હર્ષિદાબા કનોજીયા, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતવાણી, માધવીબેન ઉપાધ્યાય, દુર્ગાબેન રાજયગુરૂ, અનસુયાબેન પરમાર, ભાવનાબેન પોપટ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

Read About Weather here

વોર્ડ નં.2માં રૂ.55.23 લાખના ખર્ચે નવનિર્મિત વોર્ડ ઓફિસનો બિલ્ટ અપ એરિયા 420.45 ચોમી. છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં વેઇટિંગ રૂમ, કેશ વિન્ડો, ટેક્ષ સ્ટાફ રૂમ, વોર્ડ ઓફિસર રૂમ, વોડ એન્જીનીયર રૂમ અને ટેકનીકલ સ્ટાફ રૂમ તેમજ ફર્સ્ટ ફ્લોર પર મિટિંગ હોલ, પેન્ટ્રી તથા એક રૂમ વગેરે અદ્યતન સુવિધા આપવામાં આવેલ છે. આ અદ્યતન સુવિધાયુક્ત વોર્ડ ઓફિસને લીધે ગીત ગુર્જરી સોસાયટી, શ્રીજી નગર, અશોક સોસાયટી, ચંદ્ર નગર, હરી પાર્ક, નરશીનગર, જયગીત સોસાયટી, છોટુનગર, અલકાપુરી, વિગેરે વિસ્તારના રહેવાસીઓને આ વોર્ડ ઓફિસથી મહાનગરપાલિકા લગત કામગીરીનો લાભાર્થીને લાભ મળી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here