ભારતીય ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના શોટથી નાની બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાઈ હતી.બાદમાં રોહિતે ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાળકીની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. એ જ સમયે મેચ 5 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. ઈજા પછી ઈંગ્લેન્ડે તરત જ તેની મેડિકલ ટીમને છોકરીની સારવાર અર્થે મોકલી આપી.


Visit Saurashtra Kranti Homepage here
વાસ્તવમાં રોહિત શર્મા ભારતીય ઇનિંગ્સની 5મી ઓવરમાં સ્ટ્રાઇક પર હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા અને બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહોતો. એ જ સમયે ત્રીજો બોલ શોટ પિચ હતો, જેના પર રોહિતે સ્ક્વેર લેગ બાઉન્ડરી તરફ શાનદાર સિક્સ ફટકારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન બોલ સ્ટેન્ડમાં બેઠેલી નાની છોકરીને વાગી જતા જોવાજેવી થઈ હતી.
Read About Weather here
જોકે સદનસીબે છોકરીને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી.એ જ સમયે રોહિત છોકરીને થયેલી ઈજાને કારણે ઉદાસ દેખાઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે માનવતા દાખવતાં તરત જ એક મેડિકલ ટીમને સ્ટેન્ડમાં છોકરીની સારવાર માટે મોકલી આપી હતી. આવી હતી અને ત્યાર બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ઈજા બહુ ઊંડી ન હતી, તેથી સર્જરીની જરૂર નહોતી. ગૌરવને ટાંકા આવ્યા બાદ હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. બાળકના સ્વસ્થ થવાના સમાચાર પછી રમત ફરીથી શરૂ થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here