રૂા.40,000 ની લાંચ લેવાના પ્રકરણમાં પકડાયેલ ફાયર બ્રિગેડ ઓફીસરના જામીન મંજુર

રૂા.40,000 ની લાંચ લેવાના પ્રકરણમાં પકડાયેલ ફાયર બ્રિગેડ ઓફીસરના જામીન મંજુર
રૂા.40,000 ની લાંચ લેવાના પ્રકરણમાં પકડાયેલ ફાયર બ્રિગેડ ઓફીસરના જામીન મંજુર
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાંથી ફાયર સેફટી અંગેનુ નો ઓબજેકશન સર્ટિફિકેટ એન.ઓ. સી. કઢાવવા માટે રૂા.40,000 ની લાંચ લેવાના ગુન્હામાં પકડાયેલ ફાયર સ્ટેશન ઓફીસર કિ2ીટ હરપાલભાઈ કોલીના સ્પેશ્યલ કોર્ટ દ્વા2ા જામીન મંજુર કરવામાં આવેલ છે.આ કેસની હકીક્ત એવી છે કે,રાજકોટના રેલનગર વિસ્તારમાં જસાણી રેસીડેન્સીના માલીકે પાંચ માળના બે ટાવરમાં ફાયર સેફટી સિસ્ટમ લગાડવાનું મજુ2ીકામ ફ2ીયાદીને આપેલ હોય જે બન્ને ટાવરમાં ફ2ીયાદીએ ફાય2 સેફટી સિસ્ટમ લગાડી આપી અને મહાનગર પાલીકા હેઠળના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગમાં અરજી ક2ેલ હતી જે અનુસંધાને આરોપી કિ2ીટ કોલીએ એન.ઓ.સી. તૈયાર ક2ી આ2ોપી પાસેથી એક ટાવરના રૂા.2પ,000 લેખે બે ટાવરના કુલ રૂા.પ0,000 ની લાંચની માંગણી ક2ેલ હતી અને રકઝકના અંતે રૂા.40,000 નકકી કરેલ જે વાતચીતનું ફરીયાદીએ વીડિયો રેકોર્ડીગ ફોનમાં કરી લીધેલ અને છટકા દરમ્યાન સ2કા2ી ઓડીયો રેકોર્ડ2માં રેકોર્ડીગ ક2ી મજબુત પુ2ાવા ભેગા ક2ી રાજકોટ એ.સી.બી.ની ટીમે છટકુ ગોઠવી બનાવ સ્થળેથી આરોપી કિ2ીટ કોલીને રંગે હાથ પકડી લઈ જેલ હવાલે કરેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

આરોપીને કસ્ટડીમાં લેવાતા આ2ોપીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે સ્પેશ્યલ અદાલતમાં જામીન અરજી ક2ી મુખ્યત્વે એવી રજૂઆત કરેલ હતી કે, જે ફાયર એન.ઓ.સી. બાબતે લાંચની રકમ માંગ્યાનો આક્ષ્ોપ કરવામાં આવે છે તે ફાયર સેફટી ઈન્સ્ટોલેશન સબબ એન.ઓ.સી. આપવાની સતા આરોપી પાસે નથી તથા કથીત રેઈડના આગલા દિવસે જ ફરીયાદીને એન.ઓ.સી. મળી ગયેલ હતું. એક ર્ક્તવ્યનિષ્ઠ ઓફીસરને આવી ફિરયાદના આધારે કસ્ટડીમાં રાખી શકાય નહી તેવી વિસ્તૃત રજૂઆતો કરી આ2ોપીને જામીન મુક્ત કરવા અરજ કરેલ હતી.

Read About Weather here

જયા2ે સામાપક્ષ્ો એ.સી.બી. પોલીસ વતી એવી રજૂઆતો ક2ેલ હતી કે, આરોપીએ લાંચની રકમ માંગી અને સ્વીકારી તેવો પ્રાઈમાફેસી કેસ બનતો હોય આરોપીને જામીન મુક્ત ન કરવા દલીલો ક2ેલ હતી.બંન્ને પક્ષ્ાકારોની દલીલોના અંતે અદાલતે આરોપી પક્ષ્ાની દલીલો સાથે સહમતી દર્શાવી નોંધ્યુ હતું કે, જયારે આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન પૂર્ણ થઈ ગયેલ હોય ત્યા2ે વિશેષ્ા સમય કસ્ટડીમાં રાખવા ન્યાયોચિત નથી તેમ ઠરાવી કિરીટ કોલીને અદાલતમાં પાસપોર્ટ જમા કરાવવા સહીતની શરતે જામીન મુક્ત કરવા આદેશ કરેલ હતો.આ કામમાં આરોપી તરફે ખ્યાતનામ ધા2ાશાસ્ત્રી તુષ્ાાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here