રાજ્યમાં જેઈઈની મેઇન એક્ઝામનો છઠ્ઠી એેપ્રિલથી પ્રારંભ

રવિવારે રાજકોટમાં 19 હજાર ઉમેદવાર ટેટ-1ની પરીક્ષા આપશે
રવિવારે રાજકોટમાં 19 હજાર ઉમેદવાર ટેટ-1ની પરીક્ષા આપશે
દેશની અગ્રણી એનઆઈટી, ઈન્ડિયન ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહિતની ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા સેશન -2નો છઠ્ઠી એપ્રિલથી પ્રારંભ થશે છે. તારીખ છટ્ઠી,આઠમી, 10મી, 11મી, 12મી, 13મી,15 એપ્રિલ દરમ્યાન આ પરીક્ષા દેશના 24 શહેરોમાં યોજવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જેઈઈ મેઈન સેશન-2 દેશભરમાંથી આશરે 65,000થી વધુ,અમદાવાદમાંથી 10,000થી વધુ જ્યારે દેશભરમાંથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપે તેવી શક્યતા છે. વર્ષમાં બે વાર યોજાતી જેઈઈ મેઈન એક્ઝામ સેશન-1 24મી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી દરમ્યાન યોજાઈ હતી. આ પરીક્ષાનુ પરીણામ સાતમી ફબ્રુઆરીએ ઘોષિત કરાયું હતું. જેઈઈ મેઈન-સેશન-1માં ગુજરાતભરમાંથી 60,000થી વધુ વિદ્યાર્થીઓએ, અમદાવાદમાંથી 8000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી.

Read About Weather here

દેશભરમાંથી આશરે 9 લાખ વિદ્યાર્થીઓએ આ જેઈઈ મેઈન પરીક્ષા આપી હતી. જેઈઈ મેઈન-2 એપ્રિલમાં પૂર્ણ થશે. તે પછીથી આ પરીક્ષાનુ પરિણામ 30મી એપ્રિલ સુધીમાં જાહેર કરવામા આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here