રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સર્કલમાંથી પકડાઈ રૂા.57 લાખની વીજચોરી

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સર્કલમાંથી પકડાઈ રૂા.57 લાખની વીજચોરી
રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સર્કલમાંથી પકડાઈ રૂા.57 લાખની વીજચોરી
રાજકોટ શહેરનાં આજે જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી રૂા.ર૭.૬૭ લાખની જયારે સુરેન્દ્રનગર સર્કલમાંથી રૂા.ર૦.પ૬ લાખની અને મોરબી સર્કલમાંથી ૯.૩ર લાખની મળી કુલ પ૭.પપ લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સીટી સર્કલ હેઠળ માધાપર, બેડીનાકા અને મોટામૌવા સબ ડિવિઝન વિસ્તારમાં ૩૧ ચેકિંગ ટીમો દ્વારા ર૪ વીજ જોડાણ ચેક કરવામાં આવતા ૭૪માં પાવરચોરી પકડાતા રૂા.ર૭ લાખ ૬૭ હજારનાં બિલ અપાયા હતા. જયારે સુરેન્દ્રનગર સર્કલ હેઠળ ચોટીલા, વઢવાણ મૂળી સહિતનાં વિસ્તારમાં પ૮૯ વીજ જોડાણ ચેક કરતાં ૯પમાં પાવર ચોરી પકડાતા રૂા.ર૦ લાખ પ૬ હજારના બિલો અપાયા હતા. જયારે મોરબી સર્કલ હેઠળ વાંકાનેર ડિવિઝનમાં ૧૬૪ વીજ જોડાણો ચેક કરતા ર૦માં વીજચોરી પકડાતા ૯.૩ર લાખનાં બિલ અપાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here