રાજકોટ શહેરમાં રેવન્યુ ક્ષેત્રે વકીલોના ઉપસ્થિત થતા પ્રશ્ર્નોના નિવારણ અર્થે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનની સ્થાપના સને-2011 મા કરવામા આવેલ રેવન્યુ બાર એસોસિએશનના સ્થાપક પ્રમુખ તરીકે અનિલભાઈ ગજેરા તથા તેમની ટીમના પ્રયત્નોથી રેવન્યુ બાર એસોસિએશનની સફળ કામગીરી બજાવતા આ રેવન્યુ બા2માં સમયાંતરે રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરતા બહોળી સંખ્યામાં વકીલો સભ્યો બનેલ. ત્યારબાદ આર.ટી. કથીરીયા તથા સી.એચ.પટેલના નેતૃત્વમાં રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનની કામગીરી આગળ ચાલેલ.
Visit Saurashtra Kranti Homepage here
રેવન્યુ બાર એસોસિએશનની મુખ્યત્વે રેવન્યુના વકીલોની સબ 2જીસ્ટ્રાર કચે2ી સમક્ષ દસ્તાવેજોમાં થતી મુશ્કેલીઓ, દસ્તાવેજોની રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવતી નોંધમાં પડતી મુશ્કેલીઓ તેમજ બીનખેતી પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓના રેવન્યુ બાર એસોસિએશન ત2ફથી નિવા2ણ ક2વામાં આવેલ. રેવન્યુ બાર એસોસિએશનમાં જોડાતા જુનિયર વકીલોને પણ જે કઈ મુશ્કેલીઓ પડે તેમાં રેવન્યુ બારના હોદે્દારો હરહંમેશ સાથ સહકાર આપી તમામ જાતની મુશ્કેલીઓ દુર કરવાના પુરતા પ્રયત્નો કરેલ છે.
રેવન્યુ બાર એસોસિએશનની સને-2011 થી અનિલભાઈ ગજેરા, 2મેશભાઈ ટી. કથીરીયા તથા સી.એચ.પટેલના નેતૃત્વમાં આજદિવસ સુધી સફળતા પુર્વક કલેકટર કચેરી, મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રા2 વગેરે તમામ ઓફીસોમાં રજૂઆતો કરવામાં આવેલ છે અને પ્રશ્ર્નોના ઝડપી નિકાલ લાવવામાં રેવન્યુ બાર સફળ થયેલ છે. રેવન્યુ બાર એસોસિએશનની પ્રણાલી મુજબ આગામી સમય માટે સર્વાનુમતે રેવન્યુ બાર એસોસિએશનના હોદેદારો અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ 2મેશભાઈ ટી. કથી2ીયા, ઉપપ્રમુખઓ આનંદ જોષી, નિલેશ જી. પટેલ તથા ગીરીરાજસિંહ જાડેજા, સેક્રેટરી વિજય તોગડીયા, જોઈન્ટ સેક્રેટરીઓ પંકજ દોંગા તથા આનંદ બી. 52મા2, ટ્રેઝ22 વિરેન વ્યાસ,
Read About Weather here
સંગઠન મંત્રી રજનીકાંત ગજેરા, સહ સંગઠન મંત્રીઓ ધર્મેશ સખીયા તથા કેતન મંડ, પ્રેસ મીડીયા ઈન્ચાર્જ જયભારત ધામેચા, સોશિયલ મીડીયા ઈન્ચાર્જ વિમલ ડાંગર તથા કારોબારી સભ્યોઓ હેમાંશુ શીશાંગીયા, નરેશ 52સાણા, અનિલ કાકડીયા, વિજય રામાણી, પિયુષ સખીયા, રીતેશ ટોપીયા, રીધમ ઝાલાવડીયા, દિપક લાડવા તેમજ મહિલા કારોબારી સભ્યો હિ2લ જોષી, 2શ્મી સાપ2ીયા, નિશા લુણાગરીયા, મોહિની ચાવડા, ધા2ા મુલશા તથા લક્ષ્મી વાઢેરની વ2ણી કરવામાં આવેલ છે. રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની ઉપરોકત હોદેદારો તથા કારોબારી સભ્યોની ટીમ સાથે માર્ગદર્શક મંડળમાં અનિલભાઈ ગજેરા, હિતેશભાઈ દવે, સી. એચ. પટેલ, જયેશભાઈ બોઘરા તેમજ ભાષ્કર જસાણી પી.એચ.પનારા સેવા અપાશે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here