રાજકોટમાં વર્ષ-2010 માં યુવા લોયર્સ એસોસિએશનની સ્થાપના થયેલ છે ત્યારથી યુવા લોયર્સ એસોસિએશન સિનિયર જુનિયર વકીલોમાં ખૂબજ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્ય2ત છે અને યુવા લોયર્સ એસોસિએશન દ્વારા રાજકોટ બાર એસો. ના આયોજીત કાર્યો તથા સમાજ ઉપયોગી કાર્યોમાં પણ પુરો સહયોગ આપવામાં આવી રહેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
યુવા લોયર્સ એસોસિએશન દ્વારા 13 વર્ષથી ડિસેમ્બર માસમાં નવા વર્ષના કેલેન્ડર પ્રકાશીત કરવામાં આવે છે. આ કેલેન્ડરમાં વકીલ મીત્રો તથા અન્ય લોકોને ઉપયોગી થાય તે 2ીતે સ2કા2 દ્વારા જાહે2 ક2વામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તીથી, ચોઘડીયા સહિતની અનેક વિગતો સાથેનું માહિતી સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. કેલેન્ડરનું વિતરણ જુદી જુદી સરકારી કચેરીઓ, સામાજીક સંસ્થાઓમાં કરવામાં આવે છે.આ માહિતી સભર કેલેન્ડરના વિમોચન સમયે એડવોકેટ અનીલભાઈ દેસાઈ, એડવોકેટ મહેશભાઈ ત્રિવેદી તથા યુવા. લોયર્સના ક્ધવીનર હેમાંસુ પારેખ વગેરે સિનિયર જુનિયર વકીલો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
આ પ્રોજેકટને ભાજપ લીગલ સેલ ના પૂર્વ ક્ધવીનર પીયુશભાઈ શાહ, રાજકોટ બારના પૂર્વ પ્રમુખ અજુનભાઈ પટેલ તથા પી.સી. વ્યાસ ક્રિમીનલ બારના પ્રમુખ નરેન્દ્રસિંહ ચાવડા, યુનિટી ઓફ લોયર્સના તુષારભાઈ બસલાણી, અશ્ર્વિનભાઈ મહાલીયા, અશ્ર્વિનભાઈ ગોસાઈનું વિશેષ માર્ગદર્શન મળેલ છે.
Read About Weather here
સમગ્ર પ્રોજેકટને સફળ બનાવવા યુવા લોયર્સ એસોસિએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર હેમાંશુ પારેખ, અજય પીપળીયા, વિરેન રાર્કીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, રીતેશ ટોપીયા, દર્શન ભાલોડી, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષીલ શાહ, કેતન સાવલીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, અભિષેક શુકલ, મીલન જોષી, દીપ વ્યાસ, જીતેન્દ્ર ધુળકોટીયા, કુલદીપ ચૌહાણ, નયન મણીયાર, વિજય પટગીર, કિશન વાલ્વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા, જયપાલ સોલંકી,સાગર 52મા2, જય અકબરી, યશ ખેર, યશપાલ ચૌહાણ, તથા નિમેષ કોટેચા, પશાંત લાઠીગા, તુષાર સોંડાગર, આનંદ 2ાધનપુરા, મોહીત ઠાકર, જીગર નશીત, વીકી વ્યાસ, અજીત પ2મા2, રાહુલ મકવાણા, 2વી 2ાઠોડ, ભાર્ગવ બોડા, કલ્પેશ મોરબીયા, પારસ શેઠ, નીરજ કોટડીયા, ભાવીન બારૈયા, જય બુધ્ધદેવ, નીકુંજ મહેતા, વગેરે યુવા કાર્યક2ો જહેમત ઉઠાવી રહેલ છે. આ પ્રોજેકટમાં લકી ફાઉન્ડેશનના મીનલબા ગોહીલ તથા પી.પી. પ્રોપર્ટીઝના નીલેશભાઈ તથા પીયુશભાઈ સીંસાગીયા રાજકોટનો વિશેષ સહયોગ મળેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here