16મીએ ફ્લાવર માર્કેટના 47 થડાઓની તેમજ તા. 18 અને તા. 25મીએ શોપીંગ સેન્ટર્સની 53 દુકાનોની જાહેર હરરાજી યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિવિધ શોપીંગ સેન્ટરની 53 દુકાનો તથા રામનાથપરા મુક્તિધામ પાસે આવેલ ફ્લાવર માર્કેટના ખાલી રહેલ 47 થડાઓની જાહેર હરરાજી રાખવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
16 જાન્યુ.રોજ ફ્લાવર માર્કેટના 47 થડાઓની તેમજ તા. 18 અને તા. 25મીએ શોપીંગ સેન્ટર્સની 53 દુકાનોની જાહેર હરરાજી યોજાશે હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓને જે-તે હરરાજીના સમયે જે-તે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. ફ્લાવર માર્કેટના થડાની હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિઓએ સ્થળ ડીપોઝીટની રકમ રૂ.10,000 રોકડા હરરાજીના સમયે ભરપાઈ કરવાના રહેશે.
Read About Weather here
દુકાનોની હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિઓએ ડીપોઝીટની રકમ રૂ.2,00,000ચેક અથવા ડી.ડી.થી હરરાજીના દિવસો પહેલા એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના સમયે સ્થળ પર ભરપાઈ કરવાની રહેશે.ડીપોઝીટ ભરનાર વ્યક્તિઓ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં.10, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.0281-2222540) ખાતેથી રૂબરૂ મળી શક
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here