રાજકોટના જાહેરમાર્ગો ઉપરથી ચાના થડાના દબાણો હટાવાયા

પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા ગુરૂવારે રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમા ફૂટપાથ પર રહેલા દબાણો દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે.

Read About Weather here

જેમાં, જાહેર માર્ગ પર નડતર રૂપ ચાના થડા અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 39 (કિસ્મત ફાસ્ટ ફુડ, જશુભાઈ ક્રીમ ગોલા, યશોદા ફાસ્ટ ફુડ, ક્રિષ્ના ટી સ્ટોલ, જલારામ સ્ટીક ગોલા) જે નિર્મળા રોડ, રૈયા રોડ, રૈયા સિમેન્ટ રોડ, ઢેબર રોડ બસ સ્ટેશન સામે, ભક્તિનગર પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here