આ હુમલો કરનાર યુવક વતન ભાગે એ પહેલા એસઓજીએ ઝડપી પાડ્યો હતો. વરાછામાં ચીકન બનાવવામાં મદદ નહીં કરનારા યુવકને હમવતની યુવકે ચપ્પુના ઘા મારી દીધા હતા.લંબે હનુમાન રોડ ઘનશ્યામનગર 266ના ચોથા માળે રૂમમાં રહેતા મૂળ બિહારના વતની રામઇશ્વર રામવિલાસ મહંતો રવિવારની રજા હોવાથી બહાર ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તે ઘરે પહોંચ્યો ત્યારે હમવતની શ્યામકિશોર જગદીશ મહંતો, અરૂણ દાસૂ મહંતો તેમજ અન્ય એક યુવક ચીકન બનાવી રહ્યા હતા. કંઇપણ બોલ્યા વગર રામઇશ્વર અગાસી ઉપર જતો રહ્યો હતો.બીજી તરફ તેના રૂમપાર્ટનર શ્યામકિશોરએ રામઇશ્વરને કહ્યું કે, અમે રસોઇ બનાવતા હતા ત્યારે તે મદદ કેમ નહીં કરી.
Read About Weather here
આ વાતને લઇને બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. શ્યામાકિશોર અડાજણમાં સરકારી અનાજના ગોડાઉન પાસે હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી.આથી એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવીને શ્યામાકિશોરને પકડી પાડ્યો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતા શ્યામાકિશોરએ રામઇશ્વરને ચપ્પુના ઘા મારી દીધા હતા. જો કે, હુમલો કર્યા બાદ શ્યામાકિશોરએ રૂમ છોડીને ભાગી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here