મુખ્યમંત્રી સુધીની સફરમાં રાજકોટના લોકોનો સહયોગ મળ્યો છે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી સુધીની સફરમાં રાજકોટના લોકોનો સહયોગ મળ્યો છે: વિજય રૂપાણી
મુખ્યમંત્રી સુધીની સફરમાં રાજકોટના લોકોનો સહયોગ મળ્યો છે: વિજય રૂપાણી
શહેરના કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિર ખાતે શુક્રવારે સાંજે વિવિધ વ્યાપાર, સંગઠનો, સંસ્થાઓ દ્વારા રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યકત કરવા અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઋણ સ્વીકારતા કહયું હતું કે, મેં સપનામાં પણ વિચાર્યુ ન હતું કે હું મુખ્યમંત્રી બનીશ. મેં કયારેય ખટપટ કરી નથી. જે પદ મળે તેને નિભાવતો આવ્યો છું.

આપ સહુ મારૂ સ્વાગત સન્માન કર્યુ એ માટે હું તમારો ઋણ સ્વીકારૂ છું. રાજકોટના કાર્યકતાઓમાં સ્વ. અરવિંદભાઇ મણીયાર, ચિમનભાઇ શુકલ, કેસુભાઇ પટેલ, પ્રવિણભાઇ મણિયાર અને વજુભાઇ વાળાએ સંસ્કાર સિંચ્યા છે.

Read About Weather here

કાર્યકર્તાઓનું ધડતર કર્યુ છે અને એટલે જ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here