આ ફિલ્મ ત્રણ જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. મિસ વર્લ્ડ 2017 અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર હાલમાં પોતાની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને પ્રમોટ કરી રહી છે. 14 મેના રોજ માનુષીએ મુંબઈમાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થડે પાર્ટીમાં માનુષી પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી.માનુષી છિલ્લર સાટીન પિંક હાઇ સ્લિટ શોર્ટ ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી.
Visit Saurashtra Kranti Homepage here


બેકલેસ ડ્રેસની સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. સિલ્વર પાઉચ તથા સિલ્વર બટરફ્લાય ડિઝાઇન પંપ હિલ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.માનુષી ‘પૃથ્વીરાજ’માં સંયોગિતના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં માનુષી-અક્ષય કુમાર ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ, સાક્ષી તન્વર તથા આશુતોષ રાણા છે.

Read About Weather here
ફિલ્મમાં મોહમ્મદ ઘોરીનો રોલ માનવ વિજે પ્લે કર્યો છે.માનુષીએ યશરાજ બેનર સાથે ત્રણ ફિલ્મની ડીલ કરી છે, જેમાં પહેલી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ છે.ફિલ્મને વિજય ક્રિષ્ના આચાર્યે ડિરેક્ટ કરી છે.બીજી ફિલ્મ ‘ધ ગ્રેડ ઇન્ડિયન ફેમિલી’ છે. આ ફિલ્મમાં વિકી કૌશલ છે.

Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here