મહીલા સર5ંચ વતી 4 લાખની લાંચની માગણી કરનાર પતિની જામીન અરજી રદ્

મહીલા સર5ંચ વતી 4 લાખની લાંચની માગણી કરનાર પતિની જામીન અરજી રદ્
મહીલા સર5ંચ વતી 4 લાખની લાંચની માગણી કરનાર પતિની જામીન અરજી રદ્

પત્નિ સર5ંચ બન્યાના બીજા જ દિવસે 4 લાખની લાંચ માંગનાર ડેન્ટિસ્ટ પતિની વર્તણુકની ગંભીર નોંધ લેતી સેશન્સ અદાલત

દેવભુમી દ્વારકા જિલ્લાના વાડીનાર ગામમા તા.17/1/2022 ના રોજ મહિલા અનામતમા સરપંચ તરીકે ચુંટાઈ આવેલ હસીનાબેન અબ્બાસભાઈ સધાર વતી બીજા જ દિવસે ડેન્ટિસ્ટ તરીકે પ્રેકટીસ કરતા પતિ અબ્બાસ ઈબ્રાહીમભાઈ સધારે મુંબઈની પાર્ટી પાસેથી રૂા.4 લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફિરયાદ ઉપરથી રાજકોટની સરોવર પોર્ટીકો હોટલમા ટ્રેપ ગોઠવવામાં આવેલ જેમા સરપંચ પત્નિ અને ડેન્ટિસ્ટ પતિ રૂપિયા દોઢ લાખની બાકીની લાંચ લેતા ઝડપાઈ ગયેલા હતા. પતિની જામીન અરજી નામ. સ્પે. અદાલતે 26 કરી ઠરાવેલ છે કે, સરપંચ પત્નિ વતી લાચ માંગનાર ડેન્ટિસ્ટ પતિ અને તેની વર્તણૂક જામીન મેળવવા માટે તેમને ગેરલાયક ઠેરવે છે. આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, તા.17/1 /2022 ના રોજ હસીનાબેન અભ્યસભાઈ સધાર વાડીનાર ગામના સરખ્ય તરીકે મહિલા અનામતમા ચટાઈ આવેલ હતા. આ સમયે વાડીનારમા આઈ.ઓ.સી.ની મિલકત ફરતે કપાઉન્ડ વોલ બનાવવા માટે મુંબઈના કોન્ટ્રાકટરે ટેન્ડર ભરી કોન્ટ્રાકટ મેળવેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

રૂમ.20 લાખના આ કોન્ટ્રાકટનું ઘણા અશે કામ ચાલુ હતું. તે દરમ્યાન હસીનાબેન સરપંચ તરીકે ચુંટાઈ આવતા વાડીનાર ગામમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેકટીસ કરતા સરના પતિ અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈએ મુંબઈના કોન્ટ્રાકટરને ફોનથી જણાવેલ કે ખરી કિકતે હું જ આ ગામનો સરપચ છું અને તમારે આ કપાઉન્ડ વોલનુ કામ પુર્ણ કરવું હોય તો રૂા.4 લાખની લાંચ મને આપવી પડશે. અધુરા કામે આ વિઘ્ન આવતા કોન્ટ્રાકટરે લાંચની રકમ આપવા સહમતી દર્શાવેલ. જે અનુસધાને કોન્ટ્રાકટરે ડેન્ટિસ્ટ પતિને બે ઉંચી કિમતના મોબાઈલ ફોન તથા મોષી ઘરવખરીનો સામાન અને રૂા.50,000- રોકડા ચુકવી આપેલ હતા . બાકીની લાંચની રકમના રૂપિયા દોઢ લાખ વસુલવા માટે રાજકોટની સરોવર પોર્ટીકો હોટલમાં સરપંચ પત્નિ અને ડેન્ટિસ્ટ પતિ આવેલ હતા.

કોન્ટ્રાકટરે આ સમયે અ.સી.બી. જામખભાળીયામાં ફરીયાદ કરતા ટ્રેપ ગોઠવાયેલ જેમા લાંચની રકમ સ્વીકારતા પતિ-પત્નિ ઝડપાઈ ગયેલ હતા. જામીન અરજીની સુનવણી દરમ્યાન સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલ હતી કે, મહિલા સશકિત ઉમદા ઉદેશ સાથે સરકારએ જયારે લોકપ્રતિનિધિત્વ કરવા માટે મહિલા અનામત દાખલ કરેલ હોય ત્યારે સરપંચ તરીકે ચુંટાઈ આવેલ મહિલાના પતિ હોવાના નાતે આવા પતિ પોતાને જ સરપંચ તરીકે ઓળખાવે અને સરપંચ તરીકે લાંચની માંગણીઓ કરે અને સરપચ તરીકેના વિઝીટીંગ કાર્ડ છપાવે ત્યારે આ પ્રકારના ઈસમાં સાથે ન્યાય અદાલતોએ અલગ જ અભિગમથી વર્તવુ જોઈએ.

તા.17/1/2022 ના રોજ સરર તરીકે પત્નિના ચુટાઈ આવવાથી તા.18/1/2022 ના રોજ એટલે કે બીજા જ દિવસે ડડેન્ટિસ્ટ તરીકે પ્રેકટીસ કરતા પતિને 20 લાખના કોન્ટ્રાકટની રકમમાંથી 4 લાખ , એટલે કે 20, ની રકમની માંગણી કરવામાં કોઈ કોચ ન હોય તેવા પતિએ તા 25/1/2022ના રોજ છટકામાં ઝડપાઈ જતા પહેલા એક અઠવાડીયામાં બીજા કયાં કયાં કાર્યોમા લાંચની માંગણી કરેલ હશે તે ઉડી તપાશનો વિષય છે. આ કારણે આ તબકકે આ કેસમાં જો આરોપી પતિને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો આરોપીના અન્ય ગેરકાનુની કૃત્યોની પુર્ણ તપાસ થઈ શકે નહી.

Read About Weather here

આ ઉપરાંત આરોપી પતિએ ખોટા દસ્તાવેજો ઉભા કરી પોતાના બાળકને રાજકોટ ખાતે બાળ નિષ્ણાંત ડોકટર પાસે લઈ આવવા માટે ખોટા સર્ટિફિકેટ ઉભા કરેલ હોય ત્યારે જામીન ઉપર છૂટયા બાદ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તમામ પ્રકારના ગેરકાનુની ઉપાયો કરે તેવી પુરેપુરી શકયતા છે.સરકાર તરફેની આ તમામ રજૂઆતોના અંતે સ્પે. અદાલતે ડેન્ટિસ્ટ તરીકે પ્રેકટીસ કરતા પતિ અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ સઘા2ની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વલી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here