બ્રિટન જનાર ભારતીયો માટે સારા સમાચાર

બ્રિટન જનાર ભારતીયો માટે સારા સમાચાર
બ્રિટન જનાર ભારતીયો માટે સારા સમાચાર

કોરોના વેકસીનની માન્યતાને લઇને ભારતની જવાબી કાર્યવાહી આગળ આખરે બ્રિટનને ઝુકવું પડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

બ્રિટને ડબ્લ્યૂએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતની કોવિશીલ્ડને અત્યાર સુધી માન્યતા આપી નથી.

ભારતમાં બ્રિટનના રાજદૂત એલેકસ એલિસે આજે કહ્યું કે ભારતમાં કોવિશીલ્ડના બંને ડોઝ લઇ ચૂકેલા તમામ ભારતીય યાત્રીઓને ૧૧ ઓકટોબરથી તેમના દેશમાં કવોરોન્ટાઇન રહેવું નહી પડે.

તેના લીધે ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય ભારતીયોને બ્રિટન પહોંચતાં કોરન્ટાઇન રહેવું પડતું હતું.

Read About Weather here

ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં ભારત પહોંચનાર બ્રિટિશ નાગરિકો માટે કવોરોન્ટાઇન જરૂરી કરી દીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here