15 ઓક્ટોબરથી પ્રવાસી વિઝા આપશે !!

પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
વિઝા સેવા શરૂ કરવા માટે ઘણા રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને કહેવામાં આવી રહ્યું હતું .

Visit Saurashtra Kranti Homepage here

આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલયે આરોગ્ય, વિદેશી, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને અનેક રાજ્ય સરકારોના સહયોગથી વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલયે 15 ઓક્ટોબર, 2021 થી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ભારતમાં આવતા વિદેશીઓને નવા પ્રવાસી વિઝા આપવાનો નિર્ણય કર્યો છે.

ચાર્ટર્ડ વિમાનો તેમજ અન્ય ફ્લાઇટ દ્વારા ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓ પણ આવું કરી શકશે.

સામાન્ય ફ્લાઇટ્સ માટે, આ તારીખ 15 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

ભારતમાં આવતા લોકો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા કોરોના વાયરસ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે.

Read About Weather here

આ સાથે, કોરોના વાયરસની સ્થિતિને જોતા, વિઝા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધોને વધુ હળવા કરવામાં આવ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here