ગુજરાતમાં જાણે ઉનાળાનું આગમન થઈ ચૂક્યું છે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના જ ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે એટલે કે 16 ફેબ્રુઆરીનો દિવસ છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. ગઇકાલે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્વનું છે કે, 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યમાં ગઇકાલે પડેલી અંગ દઝાડતી ગરમી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આ તરફ હવે 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. નોંધનીય છે કે, ગઇકાલે 40.3 ડિગ્રી સાથે ભુજ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગરમીનો પારો સામાન્યથી 6.7 ડિગ્રી વધી 37ને પાર પહોંચ્યો છે. નોંધનીય છે કે, 20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે.
Read About Weather here
ગઇકાલે ગુજરાતમાં ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે ડિસા, કંડલા એરપોર્ટ, કેશોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આગામી દિવસોએ દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here