સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો

સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો
સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો
સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે અને માર્કેટયાર્ડોમાં મોટાપ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે, તેમ છતાં સિંગતેલના ભાવ આસમાને ચડી રહ્યા છે અને ત્રણ દિવસમાં જ રૂ.190નો વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે સતત ચોથા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.40નો વધારો થયો છે. ચાર દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 190નો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2940 પર પહોચ્યો છે. ચાર જ દિવસમાં 190નો ધરખમ ઉછાળો થયો છે. ડબ્બાનો ભાવ રૂ.2900થી વધીને 2940 રૂપિયા પર પહોંચ્યો છે.ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.   

Read About Weather here

જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 40નો વધારો ઝીંકાયો છે. સતત ચોથા દિવસે આ ભાવ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 14, 15 અને ફ્રેબ્રુઆરીએ પણ 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ અસર નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here