ટેટ-1નું પરિણામ જાહેર, 87 હજાર ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ટેટ-1નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર થઇ ચુક્યું છે.અંદાજે 87 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.ટેટ-1નું પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org જઈ ચેક કરી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષક બનવા ટેટ – ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ-1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ ટેટ- 1ની પરીક્ષા અને ટેટ-2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here