દીપિકા પાદુકોણને TIME મેગેઝિનના કવર પેજ પર સ્થાન

દીપિકા પાદુકોણને TIME મેગેઝિનના કવર પેજ પર સ્થાન
દીપિકા પાદુકોણને TIME મેગેઝિનના કવર પેજ પર સ્થાન
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને TIME મેગેઝીનના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. દીપિકા TIME મેગેઝીનના કવર પર દેખાતી છઠ્ઠી ભારતીય સેલિબ્રિટી બની છે. TIME મેગેઝીને કવર પર દીપિકાના ફોટો સાથે લખ્યું છે, ‘દીપિકા પાદુકોણ એ ગ્લોબલ સ્ટાર છે જેમણે આખી દુનિયાને બોલિવૂડમાં પહોંચાડી છે. અગાઉ 2018માં આ મેગેઝીને 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પણ દીપિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મેગેઝીન માટેના ઈન્ટરવ્યુમાં દીપિકાએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. દીપિકાએ કહ્યું, ‘મારું મિશન હંમેશા દેશ સાથે જોડાયેલા રહીને વૈશ્વિક સ્તરે એક ઇમેજ બનાવવાનું હતું. મારી પાસે અહીં સુધી પહોંચવાનો કોઈ ગેમ પ્લાન નહોતો પણ મેં જે વિચાર્યું તેમાં નિષ્ફળતાનો ક્યાંય સમાવેશ નહોતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here